________________
સ્વદેશી સમાજ
૧૮૫
સામાજિક તત્ર્ય છિન્ન સમાજમાંથી છૂટી બહાર પડી રહે, તે એકેવારે આધારૂ નહિ થઈ જાય ?
ઘર અને ગામને ક્ષુદ્ર સંબંધ આળગી પ્રત્યેકને વિશ્વ સાથે ચેાગ દઇ અનુભવ કરાવવાને માટે હિન્દુ ધમે માગ તાન્યેા છે. હિન્દુધર્મ સમાજની પ્રત્યેક વ્યક્તિને પ્રતિદ્ધિન પચયજ્ઞ દ્વારા દેવતા, ઋષિ, પિતૃપુરુષ, સમસ્ત મનુષ્ય અને પશુપક્ષી સાથે પેાતાના મગળ સંબધ યાદ કરાવ્યા કરે છે. એ ધમ નો યથાર્થ રીતે પાળવામાં આવે, તે વ્યક્તિગત ભાવે પ્રત્યેકને માટે અને સાધારણભાવે વિશ્વને માટે મંગળકર મની ઉઠે.
એ ઉચ્ચ ભાવથી આપણા સમાજમાં પ્રત્યેકની સાથે સમસ્ત દેશના નૈત્યિક સબંધ બાંધવા શુ અસભવિત છે ? પ્રતિદિન સ્વદેશને મરી દરેક જણ એક પૈસા, એથી ચે એન્ડ્રુ એક મૂઠી કે અધી મૂહી ચાખા, સ્વદેશખલિસ્વરૂપે દાન ના કરી શકે ? હિંદુધમ શુ આપણામાંથી પ્રત્યેકને આ આપણા દેવતાના વિહારસ્થળ, પ્રાચીન ઋષિના તપસ્યાના આશ્રમ, પિતૃપિતામહની માતૃભૂમિ, ભારતભૂમિની સાથે પ્રત્યક્ષ સબધે ભક્તિને મધને બાંધી શકશે નહિ ? સ્વદેશની સાથે આપણા મ‘ગળસ’'ધ એ શું આપણામાંથી પ્રત્યેકને ન્ય ક્તિગત થશે નહિ ? આપણે શું સ્વદેશનાં જલદ્યાન, વિદ્યાદાન વગેરે મગળ કાં પારકાના હાથમાં સોંપી દઇ દેશમાંથી આપણી ચેષ્ટા, ચિંતા અને હૃદયને એકેવારે વિચ્છિન્ન કરી દઈશું ? સરકાર આજે બંગાળ દેશને જલકષ્ટ નિવારણુ માટે પચાસ હજાર રૂપિયા આપે છે અને ધારો કે આપણી હિલચાલના પ્રચંડ મળે. પચાસ લાખ આપ્યા ને જલકષ્ટ એકેવારે નિવારાયું; તા ય ફળ શું? ફળ એ થયું કે સહાયતા અને કલ્યાણને સૂત્રે દેશનું જે હાય માજ સમાજમાં રહી કામ કરતું હતું અને તૃપ્તિ પામતું હતું, તે આજે વિદેશીના હાથમાં સમર્પણ કરાયુ. જ્યાંથી સમસ્ત દેશ ઉપકાર પામશે. ત્યાંજ એ પેાતાનું સમસ્ત હૃદય દોરશે. સ્વાભાવિક રીતે જ દેશે દેશનું દ્રવ્ય અનેક માગે અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com