________________
ધર્મવિધિનું દૃષ્ટાન્ત
૧૬૯
વિગ્રહમાં યુરોપિયન સેનાને ઉપદ્રવ બર્બરતાની સીમા ઓળંગીને ચાલ્યો હતે અને કેગે પ્રદેશમાં સ્વાર્થોન્મત્ત, બેલજીઅમને વ્યવહાર પિશાચિકતાએ જઈ પહોંચ્યો છે.
દક્ષિણ અમેરિકામાં નિ ઉપર શા શા જુલમ થાય છે, તે ન્યુયોર્કમાં પ્રકટ થતા “પટ” નામના વર્તમાનપત્રમાંથી બીજી જુલાઈના વિલાયતના “ડેલી ન્યસ”માં કરેલા ઉતારાથી સમજાશે. નજીવે બહાને સીદી સ્ત્રીપુરુષને પિોલીસ ખેંચી જાય, માજીસ્ટ્રેટ ત્યાં એમને દંડ કરે, કેટમાં ઉભેલા ગેરાએ એ દંડ ભરી દે અને એટલા પૈસા પેટે તેઓ એ બિચારા સીદીઓને ગુલામ બનાવીને લઈ જાય. ત્યાર પછી ચાબુક, લેઢાની સાંકળે અને એવે એ અનેક ઉપાયે તેમને ગરબડ કરતા ને નાસી જતા અટકાવે. એક સીદી બાઈને તે ચાબુકે મારી મારીને મારી નાખી છે. એક બીજી રસીદી બાઈને બે ધણું કરવાને અપરાધે કેદ કરી હતી. એ પિલીસ અટકમાં હતી તે વખતે એક ગોરા બારિ. સ્ટરે એને કેસ હાથમાં લીધે ને કેર્ટમાં હાજર કરતા પહેલાં જ પોલીસ અટકમાંથી એને નિર્દોષ ઠરાવી છોડાવી દીધી. પછી બારિસ્ટરે પિતાની ફીના દાવામાં એ સીદી બાઈને મેકી કેમ્પમાં ચૌદ મહિના સુધી કામ કરવાને મેકલાવી દીધી. ત્યાં એને નવ માસ સુધી ચાવી-તાળામાં બંધ કરીને અટકાવી રાખી. પછી એની ઈચ્છા વિરુદ્ધ જોરથી એક બીજા માણસ સાથે પરણાવી દીધી ને એને જણાવી દીધું કે, તારા પહેલા ધણુ સાથે વિવાહ ગેરકાયદેસર છે અને તેથી એની પાસે જઈ શકશે નહિ. આ ધણીની સાથેજ રહેવું પડશે. એક વાર એ નાસી જાય છે એ શંકાએ એની પાછળ કૂતરાઓ છોડી દીધા હતા અને તેને શેઠ મેકીએ તેને પિતાના હાથે ચાબુકને માર માર્યો હતો અને તેની પાસે સોગન લેવરાવ્યા હતા કે, ચૌદ માસની સજા પૂરી થયા પછી પણ મહિને પાંચ ડૉલરના પગારથી તેજ જગાએ કામ કરીશ.
‘ડેલી ન્યૂસ કહે છે કે, રશિયામાં યાહુદીઓની હત્યા ભા. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com