________________
ધર્મવિરોધનું દૃષ્ટાન્ત
૧૬૭
રડતા હતા. કાચિના એ ગાલ ઉપર આંખમાંથી આંસુ વહ્યાં જતાં હતાં, ઢૉલા ધ્રુસ્કે રડતા હતા અને ડાકુ તેમજ બીજા જે એક ટિએટને માર્' કામ લીધુ' હતું, અને જે બધાએ બીકના માર્યાં પેાતાના વેશ બદલી નાખ્યા હતા, તેઓ પાતાના ખાજાની પાછળ સતાઈ બેઠા હતા. અમારી અવસ્થા જો કે ભયભરી હતી, તેપણુ અમારાં માણુસેની આ ભયાતુર દશા દેખીને મને હસવું આવ્યા વિના રહ્યું નહિ.”
ત્યાર પછી એ અભાગીઆ નાસી જવાના પ્રયત્ન કરે તેા લેડારે તેમને એવી ધમકી આપીને શાન્ત કરી દીધા કે, જે કેાઇ નાસી જવાના કે સામે થવાના પ્રયત્ન કરશે તેને ગાળી છેાડી મારી નાખીશ.
લેડાર સાહેબ સહેજસાજ કારણમાં પણ ગેાળી મારવા કેવા ઉશ્કેરાઈ જાય છે, તેનું પ્રમાણુ ખીજે ઠેકાણે આપ્યું છે. ટિમ્બેટી વહીવટદારે એ લેડારને પેાતાની હદમાં પેસવાની જ્યારે મના કરી, ત્યારે તેણે પાછા ફરવાનો ડોળ કર્યાં. એક ખીણમાં ઉતરીને દૂખીન માંડી જોયું તે જણાયું કે, પહાડના શિખર ઉપર આશરે ત્રીસેક માથાં પથ્થરની આડમાંથી દેખાતાં હતાં. સાહેબ લખે છે કેઃ “ મને ખડું ક્રોધ ચઢચે. જો ઈચ્છા જ હાય તેા ખુલ્લી રીતે મારી પાછળ કેમ આવે નહિ-દૂર રહીને શામાટે પહેરો ભરે ? આથી મે મારી આસેાગજી રાઈફલ લીધી ને જમીનપર સપાટ સૂતે, પછી જે માથુ' સૌથી સ્પષ્ટ દેખાયું તેના ઉપર નિશાન તાકયું, ”
અહી એ આથીની તો મજા છે ! છુપાવાની લૈંડાર સાહેબને કેટલા બધા તિરસ્કાર છે! તે પાતે, અને તેની સાથે એક જણુ મિશનરી હિં’દુ જાત્રાળુના વેશ લઈને, ટીએટ જતા હતા; મનાઈ થતાં હિંદુસ્તાનમાં પાછા ઉતરવાના ડોળ કરીને છાનામાના લાસા જવાના પ્રયત્ન કરી રહ્યા હતા એનુ તા કઇ નહિ, ને એમની એ ચારી ઉપર સામે છુપાઅને પહેરા ભરાય એ વાત લેડર સાહેબને એટલી અસહ્ય લાગી કે પેાતે લાંમા થઇને જમીન ઉપર સપાટ સૂઇ ગયા અને એમ સામે ન ટ્રુખે એ રીતે છુપાઈને પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com