________________
૧૬
ભારતધમાં
નામ આપવું ઘટે ? તમારી તા થશે વાહવા, ને તેની ઉપર વળી ધન મળવાના પણ સારી રીતે સભવ છે-તમે તે એ આશાએ જીવસટોસટનુ` કામ કરી શકે, પણ એ શેની આશાથી એ કઇ સહી શકે ?
વિજ્ઞાનના ઉન્નતિયુગમાં જીવચ્છેદ (વીવીસેકશન ) ઉપર યુરેપમાં અનેક તર્કવિતર્ક થાય છે. જીવતાં જ‘તુ ઉપર પરીક્ષા કરતી વખતે વેદના ન થાય એવુ` ઔષધ આપવુ જોઇએ, એવા પણ વિચાર થાય છે. પણ બહાદુરી કરી વાહવા લેવાને માટે મજૂરોને તેમની ઇચ્છા વિરુદ્ધ લઈ જવાને માટે પીડા કરવામાં આવે; પ્રવાસનનમાં એ પીડાનું પણ વર્ણન થાય; સમાલાચકે એના ઉપર તાળીઓ પાડે; એ ગ્રંથની આવૃત્તિ ઉપર આવૃત્તિઓ પ્રકટ થાય ને ખપી જાય; હજાર હજાર વાંચનારાએ એ ખધાં વર્ણન વિસ્મયથી વાંચે અને આન'દથી એની ચર્ચા કરે; પણ બરફના કઠણ રસ્તે એ શાન્ત શેાકી-કુલીએએ રાતદહાડો અસહ્ય દુઃખ ભેગ યુ-એમને શું મળ્યું? લેડર સાહેબ માનેા કે લાસામાં પહેાંચ્યા, પણ તેથી જગતપર એવે તે શે। ઉપકાર થઇ જવાના હતા ? અને એ બિચારા ભયભીત થઈ ગયેલા, નાસી જવાને આતુર માણસને પીડીને લાતા મારી મૃત્યુને માગે ધકેલવા એ સારૂ માની શકાય ? પણ એને માટે તે લેખકને ય સંકેચ થતા નથી, ને વાચકને ય દયા આવતી નથી !
ટિબેટને બહુ નિ યતાએ પીડે છે, અને મારી નાખે છે, એ કારણે શેકા લેાક ટિએટનાથી ભચે કપે છે; તેમને ટિબેટનેાના પજામાંથી ઉગારી લેવાને અંગ્રેજ રાજ્ય કેવું અશક્ત છે, એ તે લેડાર જાણતા હતે-એ એમ પણ જાણતા હતા કે જે ઉત્સાહૈ, ઉત્તેજને ને પ્રલેાભને પાતે સાહસ ખેડતા હતા, તેમાંનું લેશ માત્ર એ બિચારા શાકાઓને તે ન હતું. અને છતાં ય લે'ડોર પેાતાના પુસ્તકમાં ૧૬૫ મે પૃષ્ઠે જે શબ્દમાં જે ભાવે પેાતાના મજૂરોના ભયદુઃખનુ વર્ણન કરે છે તેના તરજૂમે નીચે આપ્યું છેઃ
“ દરેક મજૂર હાથે માં ઢાંકીને આકુળવ્યાકુળ થઈ જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com