________________
૧૬૪
ભારતધ
મરી જાય એને માટે ટામિ બિચારાને થાડે! દડ તે થાય ઈંજ, ને તૈય દેશી વમાનપત્રો ચીત્કાર કરી મરે છે.
ટાટમ એટિકન માટે દરદ તે અહુ દેખાય છે, પણ સેટીટી એક્ લાઇફ' ક્યાં આગળ ? જે પાશવ શ્વાને મળે અરૈાળ ફાટે, એ ઘાનું બળ એ ભદ્ર વર્તીમાનપત્રના આક્ષેપમાં પણ નથી શુ' ? પેાતાની જાતના ખુની ઉપર સ્નેહષ્ટિ રાખીને માર્યાં ગએલા માણસના સગાસ``ધીના વિલાપને ક્રેાધ કરી તિરસ્કાર, એથી તે શુ ખૂનને પાષતા નથી ?
ઘેાડાક વખતથી આપણે જોતા આવ્યા છીએ કે, યુરોપિયન સભ્યતામાં ધર્મનીતિના આદર્શ સાધારણ રીતે અભ્યાસ ઉપર આધાર રાખે છે. ધમ સમજવાની શક્તિ એ સભ્યતાના અંતઃકરણની અંદર પ્રકટેલી નથી. એટલા માટે અભ્યાસની સીમા બહાર એ આદર્શને રસ્તે જડી શકે નહિ તે અનેક વાર આડે રસ્તે માર્યાં જાય.
સુરેપિયન સમાજમાં ઘેરેઘેર કાપાકાપી મારામારી થઇ શકે નહિ. એમ કરવાથી ત્યાંના સાધારણ સ્વા માં વિરાધ આવે. ઝેર દઇને કે હથિયાર મારીને ખૂન કરવાના અભ્યાસ યુરોપમાંથી કેટલીક સદીએ થયાં ચાલ્યા ગયે છે.
પણ હથિયાર વિના—લેાહી પાડયા વિના પણુ ખૂન તે થઇ શકે, પણુ અંતરમાં સ્વાભાવિક ધ જ્ઞાન થાય તા એવુ' ખૂન પણ નિ ંદાય અને પછી થવાના સભવ રહે નહિ.
એક ખાસ દષ્ટાન્ત લઇને એ વાત વધારે સ્પષ્ટ કરીએ. હેન્રી સેવેજ લે'ડેર નામે એક પ્રખ્યાત મુસાફર હતા. ટિએટના તીસ્થાન લાસામાં જવાની એને ભારે તાલાવેલી લાગેલી. બધાને એ વાતની ખબર છે કે, ડિબેટના લેાકેા યુરેપિયન પ્રવાસીઓ અને મિશનરીએ ઉપર શંકાની નજરે જુએ છે. તેમના દુČમ ઘાટરસ્તા વિદેશીએ જાણતા નથી, એ હકીકત એમના રક્ષણને માટે એમના લાભની છે. એ લાભ જ્યોગ્રફીકલ સેાસાઇટીના હાથમાં સાંપી દઈ નિરાંતે ઉંઘવાને તેઓ રાજી થાય નહિ, તે એમના દોષ કાઢી શકાય નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com