________________
0.1 કિમી
''' ,
કા
છે
જ
Tો
" -
*
.
* *
*
ક
१३-धर्मविरोधनुं दृष्टान्त
બીજી એક જગાએ મેં લખ્યું છે કે, આ દેશમાં યુરી દ્વારા ન્યાય કરવાને અધિકાર આપવાની બાબતમાં એક અંગ્રેજ પ્રોફેસરે કહેલું કે આ દેશના અર્ધસભ્ય લેકને પ્રાણના માહાભ્યનું (એટીટી ઓફ લાઈફનું) ભાન નથી, માટે એમને જ્યુરીને અધિકાર આપ એ સર્વથા અગ્ય છે.
પ્રાણનું માહામ્ય આપણા કરતાં અંગ્રેજ વધારે - સમજે છે, એ વાત સાચી ના હોય તે પણ જાણે કે આપણે
સ્વીકારી લઈએ. ત્યારે એટલા માટે તે જ્યારે એ ખૂન કરે ત્યારે એને અપરાધ આપણું કરતાં પણ મેટે. પણ આપણે જોઈએ છીએ કે, કઈ અંગ્રેજ દેશીનું ખૂન કરે ત્યારે પણ અંગ્રેજ ન્યાયાધીશ અને અંગ્રેજ યુરીની કચેરીમાંએ ખૂની ફાંસીની સજા ખાય નહિ. પ્રાણનું માહામ્ય પિતે બહુ ઝીણું રીતે જાણે છે. એવાં પ્રમાણ વખતે ખૂની માનતે હશે કે, અંગ્રેજ તેની પાસે છે; પણ દેશી લેકને એનાં એ પ્રમાણ તે દેખાતાં નથી.
એવા ન્યાયથી આપણને બે બાજુએથી ઘા લાગે. પ્રાણ જે જવાને તે તે જાય જ, ને તેના ઉપર માન જાય એ જુદું. એથી આપણું જાતિનું જે અપમાન થાય તેથી આપણા બધાનાં શરીર ઉપર ઘા લાગે.
ઇગ્લાંડમાં લેબ નામે એક વર્તમાનપત્ર છે અને ત્યાંના ભદ્રકમાં આબરૂ પામેલું છે. તેમાં લખ્યું છે કે, ટમિ એટકિન (પલટણને એક ગેરે) દેશી લેકને મારી નાખવાના ઇરાદાથી મારે નહિ, પણ માર ખાઈને દેશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com