________________
૧૧૮
ભારતમ
શક્તિ ધીરે ધીરે તેમાં આવી મળી છે. એ સૈા વિચિત્ર શક્તિ સ્થિર નથી. તેઓ પાતપાતાની અંદર જ લડે છે; પણ તેમાંની કઈ પણ એક શ્રીજી મધીને જીતી લઈ આખા સમાજને પેાતાના અધિકાર નીચે લાવી શકતી નથી. એ વિષી શક્તિ એકજ કાળે સાથે સાથે રહીને સમાજનુ કાજ કરે છે; તેમાં વિચિત્રતા હોવા છતાં, લડતી ઝઘડતી છતાં જાણે એકજ પરિવારની હાય એમ સાથે સાથે રહે છે. યુરેપિયન સભ્યતા ઓળખવાની આ નિશાની,
ગ્યાચારમાં, વિચારમાં ને ભાવમાં એવી રીતે વિચિત્રતા અને વિરાય. તે રાતદહાડે એકખીજાને આળગે છે, લાતા મારે છે, ખાંધે છે, બદલી નાખે છે અને એકખીજામાં પૈસો પણ જાય છે. એક બાજુએ સ્વતંત્રતાની ઉત્કટ વાસના, બીજી બાજુએ મંધાવાની પશુ પુરેપુરી શક્તિ, માણુસ માણુસના વિશ્વાસથી આશ્ચયરૂપે બધાય, અને વળી ધના તાડવા માટે વિશ્વમાં ડૅાઇની ઉપર પણ નજર રાખ્યા વિના પેતાની ઇચ્છા પ્રમાણે એકલે ચાલ્યા જવાની ઉદ્ધૃત વાસના. સમાજ જેટલા વિચિત્ર છે, મન પણ એટલુજ વિચિત્ર છે.
અને સાહિત્યમાં પણ એટલીજ વિચિત્રતા, એ સાહિત્યમાં સાનવમનના પ્રયત્ના જુદી તરેહન, વિષયા જુદી જાત ના અને ગંભીરતા દૂર દિશામાં જનારી, એજ કારણે સાહિત્યને બહારને ધાટ અને આદશ પ્રાચીન સાહિત્યના જે શુદ્ધ, સરળ અને સપૂ નથી. સાહિત્ય અને શિલ્પમાં ભાવ સ્ફુટ હોય, સરળ હેાય, એક હોય તેજ રચનાની સુંદરતા અદ્ભુત અને, પણ આજના યુરપમાં ભાવ અને વિચાર એહૈદ વધી પડયાં છે; તેથી રચનામાં એવી શુદ્ધ સરળતા સાચવી રાખવી ધીરે ધીરે કહ્યુ થતી જાય છે.
વર્તમાન સુરાપની સભ્યતાના દરેકે દરેક અ’શમાં એ વિચિત્ર પ્રકૃતિ આપણે જોવા પામીશુ. એશક, એમાં મુશ્કેલી તે છે જ. એના દરેક અશ જુદા જુદા કરીને જોઈએ, તે પ્રાચીન કાળની સરખામણીમાં આ સભ્યતા ટુંકી લાગે; પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com