________________
પૂર્વની અને પશ્ચિમની સભ્યતા ૧૧૭ માં એવી ઉન્નતિ કરી શકી નથી. પણ ગ્રીસ એમ ઉન્નતિની સીમાએ પહોંચ્યું ન પહોંચ્યું એટલામાં તે જીર્ણ થઈ ગયું. એની અવનતિ પણ એટલી જ ઝડપે થઈ ગઈ. જે મૂળભાવને રસ પીને ગ્રીસ પિતાની સભ્યતાને ઉછેરત હતું તે રસજ જાણે ખૂટી પડ હોય, અને બીજી કોઈ નવી શક્તિ આવીને તેને પિષી શકે નહિ કે તેનું સ્થાન લઈ શકે નહિ એવી દશા થઈ ગઈ.
બીજી બાજુએ, ભારતવર્ષ અને ઈજીપ્તની સભ્યતાને મૂળભાવ એક તે ખરો, પણ તેણે સમાજને અચળ કરી રાખે, પણ તેની સરળતામાં બધું જડ થઈ ગયુંદેશ નાશ પામે નહિ, સમાજ ટકી તે રો, પણ કશું નવું નહિ. સમાજ આગળ વધશે જ નહિ, સી એક જગાએ આવીને બધાઈ પડયું, ભી ગયું.
બધી પ્રાચીન સભ્યતાઓ કશા ને કશામાં બંધાઈ પડી, એ કોઈને પાસે આવવા દેતી નહિ, એ પિતાની ચારે બાજુએ વાડ બાંધીને બેસતી. એ ઐક્ય, એ સરળતાને ભાવ સાહિત્યમાં અને લેકના આચારવિચારમાં પણ રાજ્ય ચલાવો. એજ કારણથી પ્રાચીન હિન્દુઓના ધર્મને ને શાસ્ત્રને ઈતિહાસને બે કાવ્યને સાને એક જ પ્રકારને ચહેરે દેખાય છે. એમના જ્ઞાનને ને કલ્પનાને, એમની જીવનજાવાને ને અનુષ્ઠાનને સાને એકજ ઘાટ; એટલે સુધી કે ગ્રીસનું જ્ઞાન ને બુદ્ધિ વિશાળ હોવા છતાં તેના સાહિત્યમાં અને શિલ્પમાં આશ્ચર્યપ્રકારે એકરૂપતા દેખાય છે.
યુરોપની આજની સભ્યતા એથી જુદીજ તરેહુની છે. એ સભ્યતાની ઉપર એક વાર આંખ ફેરવી જાઓ તે જોઈ શકે કે તે કેવી વિચિત્ર છે, કેવી અટપટી છે, કેવી નિર્ભય છે. એના ઉંડાણમાં સમાજતંત્રનાં બધા પ્રકારનાં મૂળતત્રે હાજર છે; લોકિક અને આધ્યાત્મિક શક્તિ, પુરહિતતત્ર, રાજતંત્ર, પ્રધાનતંત્ર, પ્રજાતંત્રની સર્વ શક્તિઓ, સર્વ અવસ્થાઓ એકઠી થયેલી દેખાશે, સ્વાધીનતા, પ્રભુતા અને
માજાભિમત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com