________________
સમાજ ભૈ
૧૧૫
સાચી સભ્યતાનું લક્ષણ શું ? સર્વત્ર સર્વે ચિત્રાતે સર્વને જાણે છે અને સમયે પ્રવેશે છે, એ સૂત્રને જે અનુકૂળ છે તેજ સાચી સભ્યતા. જે પાશ્ચાત્ય સભ્યતાની સદા મશ્કરી કરે તેના તિરસ્કાર કરે તે હિંદુઆણી હિં'દુસભ્યતા તો નહિજ; તેમજ જે પૂર્વની સભ્યતાને સપૂર્ણ અસ્વીકાર કરે તે સાહેબી, યુરાપિયન સભ્યતા નહિ. જે આદશ ખીજા આદશ સાથે વેર રાખે એ આદશ જ નહિ.
આજકાલ યુરોપમાં એ આંધળે વેરભાવે સભ્યતાની શાન્તિમાં પાપ ભરવા માંડયું છે. રાવણુ જ્યારે સ્વાથે આંધળે! ખની અધમ કરવા મડી પડયે, ત્યારે લક્ષ્મી તેને છેડી ચાલતી થઈ ગઈ. આધુનિક યુરૈપના દેવમ'ડપમાંથી લક્ષ્મી જાણે મહાર ચાલી આવી છે; એટલા જ માટે એર ગામડાંમાં આગ લાગી છે, ચીનમાં પશુબળે લાજ છેાડી દીધી છે અને ધર્માંપદેશકાનાં નિર્દય વચનાથી ધમ પીડાવા લાગ્યા છે.
(૧૯૦૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com