________________
સમાજ ભેદ,
૧૧૧
ચીન સામ્રાજ્ય નહિ, પણ ચીનજાતિ જાગી ઉઠે.
એક નાનું ઉદાહરણ આપવાથી આપણી વાત ખી થઈ જશે. પાશ્ચાત્ય પરિવારને અમુક માણસ જીવે ત્યાં સુધી તેને સંબંધ રહે. આપણે પરિવાર તે કુળનું એક અંગ છે. આટલા ભેદમાં બધે ભેદ આવી જાય. પાશ્ચાત્ય માણસ એ ભેદ સમજવા ઉડે ઉતરે નહિ, તેથી હિન્દુ પરિવારનું દુઃખ એ કઈ રીતે સમજી શકે નહિ અને તેથી અનેક બાબતમાં અધીરે થઈ જઈ તેને તરછેડી નાખે. કુળસૂત્રે બંધાય હિન્દુ પરિવાર જીવતા ને મરેલા સૌ સાથે સંબંધ રાખે તેથી એ પરિવારમાંથી વિખૂટો પડીને એમને કેઈ નીકળી જાય, ત્યારે એ પરિવારને કે કારી ઘા લાગે, એ અંગ્રેજ સમજી શકે નહિ. કારણ કે અંગ્રેજ પરિવાર તે ધણધણુંઆણી સિવાય બીજા કોઈને માને નહિ. એટલા જ માટે હિન્દુસંસારમાં વિધવાવિવાહનું વિધાન છેવા છતાં એને પ્રચાર થયે નથી; કારણ કે સજીવ પ્રાણ જેમ પિતાના કેઈ સજીવ અંગને ત્યાગ કરે નહિ, તેમજ હિન્દુ પરિવાર પણ વિધવાને ત્યાગ કરી પિતાને પાંગળું કરી નાખવા ઈચ્છે નહિ. બાળવિવાહ પણ હિન્દુ પરિવારમાં એ જ કારણથી સારે મનાવે છે. કારણ કે પ્રેમસંચારની ઉંમર થતાંજ પતિ પત્નીની એકતા થાય, પણ સમસ્ત પરિવારમાં એક થઈ જવાને-મળી જવાને-વખત તે નાનપણનો જ.
વિધવાવિવાહના નિષેધથી અને બાળલગ્નના વિધિથી બીજી રીતે તે અનેક હાનિ હોઈ શકે, પણ હિન્દુ સમાજની ભાવના જે જાણે તે તેને બર્બસ્તા-જંગલીપણું-માનીને ઉડાવી દેવાને પ્રયત્ન કરે નહિ. અંગ્રેજને ભારતવર્ષ કબજે રાખ હેય તે જિબ્રાહટર, માટી, સુએઝ અને એડનનું રક્ષણ કરવું જ પડે તેમ હિન્દુ પરિવારનું રક્ષણ કરવું હોય તે ઘા ખમતે ખમતે પણ હિન્દુએ આ નિયમ પાળવા પડે.
પરિવારને અને સમાજને આમ સજડ બાંધી રાખવે એ સારું કે નહિ, એ તકે અંગ્રેજ કરી શકે. આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com