________________
સાચા ન્યાયના અધિકાર
મુસલમાને પણ જાણે છે કે, એમને માટે વિષ્ણુદ્દત વાટ જોઇ રહ્યો છે; આપણને પણ જાણીને ક'પારી છૂટે કે મારણે હાથમાં ગદા લઈને જમત બેઠી છે, અને વળી એ જમ દૂતને ખેારાકી આપણી હાંલ્લીમાંથી કાઢીને આપવી પડશે.
"
હવાની ગતિને આપણે પારખી ગયા છીએ, એનું' કઈ કારણજ નથી એમ તા નથી. ચૂડાક વખત ઉપર સ્ટેટસમૈન' પત્રમાં સરકારના ક્રાઇ ઉંચા માનવતા ગેારા સાહેબે લખ્યું હતું કે, આાજકાલ સાધારણ એ ગ્લા ઇંડિયનના મનમાં હિંદુ સામે દ્વેષભાવ દેખાય છે ને મુસલમાન ઉપર વાત્સલ્યભાવ દેખાય છે. મુસલમાન ભાઈના માં ઉપર ગારાના સ્તનમાંથી જ્યારે આટલું દૂધ છૂટે છે, ત્યારે તે આનંદ થાય છે. પણ જ્યારે અમારા ઉપર માત્ર પિત્તજ છેડવામાં આવે ત્યારે એ આનંદ શુદ્ધ હૃદયે સાચવી રાખવા એ તે મુશ્કેલજ છે.
માત્ર રાગદ્વેષને કારણે પક્ષપાત અને અન્યાય થઈ શકે એવું તે નથી, બીકથી હાથ કપે, તે તેથી પણ ન્યાયના ત્રાજવાની દાંડી હાલી જાય. અમારા મનમાં શંકા થાય છે કે, ગેરા મુસલમાનથી કઇંક બેંક ડરે છે. એટલા જ માટે રાજદડ મુસલમાનને શરીરે તે માત્ર ઘસાય છે, પણ હિંદુને તે માથા ઉપર જોરથી પડે છે.
એનું જ નામ ‘લુંડીને મારી વહુને શીખવવાની ’ રાજનીતિ, લુડીને વાંક ષડયે મારીએ તે એ સદ્ગુન કરી લે, પણ વહુ તા પારકા ઘરની કન્યા. ઘટતી સજા કરતાં પશુ અને શરીરે હાથ લગાડો તે એ ફજેતી કરે. વળી ન્યાય કરવાનું કામ પણ ઘરધણીઆણીથી એકે વારે તે ખધ થાય ના, જ્યાંથી વાંધા જલદી ન ઉઠે ત્ય શક્તિ અજમા વાય તે ફળ તરત થાય, એ વાત શાસ્રપ્રમાણ છે. એટલા માટે હિન્દુમુસલમાનના ઝગડામાં બચારા બાપડા, સવગરના, કાયદા–એકાયદા સહી લેનારા હિંદુને દખાવી દીધા એટલે અઢ નિકાલ આએ. આપણે એમ કહેતા નથી કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com