________________
૨૪
દેશપરદેશ આમ ત્રણા પાઠવ્યાં. નકકી કરેલા મુહુતૅ વિક્રમ રાજાને સંઘપતિનું તિલક કરવામાં આવ્યું ને ગુરૂશ્રીએ તેના મસ્તક ઉપર વાસક્ષેપ નાખી આશીર્વાદ આપ્યા. શુભ મુહૂર્તે સમૈં પ્રયાણ કર્યું." સંધમાં હજારો મનુષ્યના સમુદાય હતા. સખ્યાધ હાથી અને સખ્યાબંધ ધાડાઓ સઘની શાભામાં વધારો કરતા હતા. હજારો ગાડાં ભરી સરસામાન લીધા હતા. સાથે સૂરીજી અને અન્ય મુનિવર
હતા.
કેટલેક દિવસે સ'ધ પવિત્ર શત્રુજયની તળેટીમાં આવી પહેાંચ્યા. પછી પરમભક્તિભાવથી તેણે યાત્રા કરી અને રિશ્વરજીના ઉપદેશથી ત્યાં જીર્ણોદ્ધાર કર્યાં. આ મહાન યાત્રા કર્યા પછી ભગવાન મિનાથ અને સતી રાજુલના ચરણારવિંદથી પાવન બનેલ ‘ગરવા ગઢ ગીરનાર ' ની યાત્રા
.
કરી અને ઉજ્જયિને પાછા ફર્યાં.
:૧૦ઃ
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પોતાના સમયમાં અનેક માનવ કલ્યાણનાં કાર્યો કર્યાં તેમના અગાધ પાંડિત્યનાં ફળરૂપે આજે તેમના રચેલા અનેક ગ્રંથરત્ના મેાજુદ છે.
આ મહા ગ્રંથ વાંચતાંજ આપણા મુખમાંથી ‘ધન્ય ધન્ય’ શબ્દો નીકળી પડે છે. જેવા તે વિદ્વાન હતા તેવાજ તેઓ ઇન્દ્રિયપર કાબુ રાખનાર પણ હતા.
આવા આવા મહાપુરૂષાએજ જૈન શાસનનું ગૌરવ વાયું છે. કાઈ પણ વીર પ્રભુના ખાળ પ્રાતઃકાળમાં ઉઠી એમનું નામ સભા સિવાય કેમ રહી શકે ?
સ`ના પુત્ર સિદ્ધસેન દિવાકરને અમારાં પુનઃ પુનઃ વંદન હો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com