________________
એક વખત તેણે કીશાંખીની રાજસભામાં જઈ પડિતાને પડકાર દીધા. પણ કાઈ તેની સાથે વાદ કરવા તત્પર ન થયું એટલે તે અભિમાનપૂર્વક મેલ્યા: ઉજ્જ, વર્તમાનકાલે સિદ્ધસેનને વાદમાં હરાવે તવા કાઈ કાળા માથાના માનવી જનમ્યા જ નથી.
આ સાંભળી એક પડિત મેલી ઉચાઃ સિદ્ધસેન પંડિત ! ખાલી ગુ કાં કરે છે? હજી સુધી તમે બકરાં સાથે જ બાથ ભીડી છે. સિહની સાથે શૌય નથી અજમાવ્યું, તમારા અભિમાનનું ખંડન કરે એવા એક નરરત્ન હજી પડયા છે. તેની સામે વાદ કરવા એટલે સિ'હુની ખેડમાં હાથ નાંખવો, મણિધરના મણિ લેવા પ્રયત્ન કરવા. તેની સાથે વાદ્ય નથી કર્યાં ત્યાં સુધી તમારી ખડાશ ખાલી છે. તમારૂ ફુલણુજીની પેઠે ફુલાવું નકામુ છે. પાણી હોય તે જાવ અપ્રતિમલ્લવાદી પાસે, ’
સિદ્ધસેનને આવાં કડવાં વચન સભળાવનાર હજી સુધી કોઇ મળ્યું ન હતું. પેાતાનું માનભંગ થતું જોઈ તે ક્રોધાયમાન થયા. તેની આંખમાંથી આગ વરસવા માંડી. તે ગર્જના કરી ખેલ્યા . આડુ ! કાણુ એ માથાના માનવી પડયા છે જે સિદ્ધસેનને હરાવવાના દાવા કરે છે? એવા કાણ ભૂતલમાં પડયા છે જે પેાતાને અપ્રતિમલ્લવાદી કહે. વડાવે છે? જેમ એક રાજ્યમાં એ રાજાએ હાઇ શકે નહિ તેમ હિંદુસ્તાનમાં એ અપ્રતિમલ્લવાદીઓ હાઈ શકે જ નહિ. કહેા, કહા એ સિદ્ધસેન સાથે સ્પર્ધા કરનાર કાણુ છે ? શહેરમાં વિચરતા,
'
લાટ દેશના પાટનગર ભરૂચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com