________________
એના પરથી ચાલવામાં વાંધો ન હતો. તેઓ આંખના પલકારામાં આ કામ પતાવી આગળ ચાલ્યા ગયા. જાસુસેને વહેમ પડયે કે નક્કી આ નવા આવેલામાંજ કાંઈક ભેદ છે. એમણે કુલપતિને એ હકીકત જણાવી દીધી. કુલપતિ કહે, આપણે તેમની બીજી પરીક્ષા કરે. જે એજ હાય તે એમને છુપી રીતે સ્વધામ પહોંચાડી દઈશું.
- હંસને પરમહંસ મહા ચકર હતા. તે સમજી ગયા હતા કે હવે જેટલી ઘડીઓ અહીં પસાર કરીએ છીએ તેટલું તને નજીક લાવીએ છીએ. માટે અહીંથી પસાર થઈ જાવ. તેઓ લાગ જોઈ ત્યાંથી નીકળી ગયા ને બને તેટલી ઝડપથી હરિભદ્રસૂરિ તરફ ચાલવા મંડયા. કુલપતિને આમના નાસી જવાની પણ તરત ખબર પડી એટલે તે કેધથી રાતો પળે થઈ ગયે. “એ દુર્ટોને બરાબર શિક્ષા કરૂં” એવા વિચારે પોતાના શિષ્ય રાજાનું લશ્કર દેડાવ્યું. હંસ ને પરમહંસ મહોંમાં શ્વાસ પણ માતે નથી છતાં દોડયા જાય છે. તેમણે જોયું કે એક મોટું લશ્કર પાછળ આવી રહ્યું છે. થોડા વખતમાં તે આવી પહોંચશે. એટલે મેટે ભાઈ હંસ બોલ્યા: પરમહંસ ! તું પાસેના નગરમાં પહોંચી જા. ત્યાંને રાજા સુરપાળ છે. એની મદદ લઈ ગુરૂજી આગળ પહોંચી શકીશ. આપણે તેમને અવિનય કરીને નીકળ્યા હતા તે તેમની માફી માગી લેજે. પરમહંસ પૂરપાટ દે. હંસ મહાન લડવૈયે હતે. હજાર માણસ સામે ટક્કર ઝીલી શકે એવું હતું એટલે સહસ્ત્રોધી કહેવાતું. તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com