________________
આસ્થા: ગુરુજી!. મારા મદથી અંધ થયેલ જ્ઞાનનેત્ર ખુલી ગયાં છે. મને હવે આપના શિષ્ય બનાવેા. જિનભટ્ટજીએ તેમને દીક્ષા આપી; અને પુરાહિત હરિભદ્ર મુનિ હરિભદ્ર બની ગયા. કાળચક્રનું કેવુ. પરિવન છે ને!
: ૪ :
આવા મહાજ્ઞાનીને ખી` શાસ્ત્ર સમજતાં કેટલી વાર! સકળ જૈન શાસ્ત્ર થાડા વખતમાં તેમણે સમજી લીધાં. પછી તે પાતાની અદ્ભૂત શક્તિથી એક પછી એક ગ્રંથા રચવા મંડયા ને લેાકેાને સાચા ત્યાગનું દૃષ્ટાંત પૂરું પાડવા લાગ્યા.
થોડા વખતમાં ગુરુએ પાતાના ગચ્છના બધા ભાર તેમને સાંખ્યા એટલે તે આચાય થયા.
આચાર્ય હરિભદ્રજી લેાકેાને ધર્મના એધ કરતા એક સ્થળેથી બીજે સ્થળે કરી રહ્યા છે. એવામાં એક વખત તેમના ભાણેજ હુંસ ને પરમહંસ આવ્યા. તે ઘણાજ શૂરવીર ચાદ્ધા હતા. આચાર્યશ્રીના ઉપદેશ સાંભળી તેમનું મન વૈરાગ્યથી ભીંજાઇ ગયુ. તેથી તેમની આગળ દીક્ષા લીધી. જેવા તેએ યુદ્ધ કરવામાં નિપુણ હતા, તેવાજ શાસ્ત્રમાં નિપુણ થવા પ્રયત્ન કરવા લાગ્યા; અને જ્ઞાનના ભંડાર ગુરુજી આગળથી દર્શનશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્ય વગેરેના અભ્યાસ કર્યો. આ વખતે પૂર્વના દેશેામાં બૌદ્ધોનું ખુબ જોર હતું. તેમની મેાટી મેટી વિદ્યાપીઠે ચાલતી, અને તેમનું તર્કશાસ્ત્ર તેા ઘણુંજ સુંદર ગણાતું. હંસ અને પરમહંસને ઇચ્છા થઈ; આપણે ખાદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com