________________
અને મારા ઘરના પાણિના બિંદુને પણ એમના શરીરને સ્પર્શ ન થયે. માટે એ વાતને હું શોક કરું છું.
ધન્ય છે હેમાચાર્યો જેવા જગડ્યુસને અને ધન્ય છે કુમારપાળ જેવા પરમભકતોને! આજે એ બને જેનસમાજના આદર્શ બન્યા છે.
ઈલુરાની ગુફામંદિર
જગત ભરનાં આ અદિતીય ગુફામંદિરનો, તથા બૈદ્ધ, શૈવ અને નેના ઇતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપd સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પાડ્યું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com