________________
૧
રાતીમાં આટલું બધું સાહિત્ય પણ આપણામાં સાહિત્ય નથી. અને આતા આપણું સાહિત્ય મીજા બધાને ટપી જાય એટલું છે. આ સાહિત્યના પ્રચાર માટે આપના વિચારા જણાવે.
મને ઘણીયે
વખત વિચાર આવ્યા કરે છે પણ ધનના અભાવે અમલમાં મૂકી શકતા નથી. તમારામાંના ઘણાંયે ભવિષ્યમાં ધનવાન થશે. જો કેાઈને પણ આપણા આ અમુલ્ય માહિત્યની સેવા કરવાની ઈચ્છા થાય તા મારા વિચારો કાંઈક ઉપયોગી થાય એમ માનીને હું જણાવું છું.
શિક્ષક—માપણા સાહિત્ય માટે
(૧) આપણા વિદ્વાન પુરુષાએ જૈન સાહિત્ય પરિષદ્ જેવી સસ્થા ઉભી કરી તેની નિયમીત બેઠકા ભરવી જોઇએ. (૨) એવી સંસ્થા તરફથી જૈન સાહિત્ય
પર પ્રકાશ પાડતી જુદી જુદી ભાષામાં પત્રિકાઓ પ્રગટ થવી જોઈએ.
(૩) આપણા ભડારમાં રહેલાં અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com