________________
મંત્ર તંત્ર વિષે ઘણું લખાયું છે. જેને તિષમાં ભદ્રબાહુ નામથી ભદ્રબાહુસંહિતા છે. હર્ણકીર્તિએ જોતિષસાધાર નામને ગ્રંથ રચ્યો છે. જેમાં તારાઓ સંબધી ઘણું ઉંડું જ્ઞાન છે. વળી એમાં વન, મત્ર અને બીજી ગુપ્ત વિદ્યાઓનું વિર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ,
અર્થકાંડ, ચંદરજજુ ચકવિવરણ, જાતક દીપિકા, જોતિષ ચક્રવિચાર, જોતિષ સાર સંગ્રહ, ભુવનદીપક વગેરે અનેક અનેક ગ્રંથ છે. રટ્ટાચાર્ય નામના જન સાધુએ રસૂત્ર નામે ૧૩૦૦ ગાથાને ગ્રંથ લખે છે. જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી, અને એવા અનેક વિષયનાં પૂર્વ લક્ષણે બતાવ્યાં છે. વૈદકમાં પણ અનેક ગ્રંથ છે. જેવા કે આયુર્વેદ મહોદધિ, ચિકિત્સવ, દ્વવ્યાવલિ (નિઘંટુ) પ્રતાપ કલ્પકુમ, માધરાજ પદ્ધતિ, ગરત્નાકર, રત્નસાગર રસચિંતામણિ, વૈદક સારોદ્ધાર વગેરે, ગણિતના અનેક ગ્રંથો પૈકી મહાવીરાચાર્યે ઈ. સ. ના નવમાં સકામાં રચેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com