________________
૧૩
ત્યાં એક જૈન વિદ્યાલય હતું. આ છઠ્ઠાના હેરલા, સાવગામ, અમની વડગામ, અને બીડ વગેરે સ્થળામાં પણ જૈન મંદિરાનાં ઘણાં અવશેષ જોવામાં આવે છે.
કર્ણાટક
છેક અઢારમી સદી સુધી જ્યાં જન રાજ્ય હતું તેવા આ ર્ણાટક પ્રાંત છે. તેમાં સ્થળે સ્થળે ભવ્ય જીનાલયે જનવિદ્યાલયે ને ઉપાશ્રયેા હતા.
ધારવાડ જીલ્લામાં હુબલી મુખ્ય શહેર છે. ત્યાં જનમદિર છે. એનાથી નવ માઈલ દૂર આવેલું હૈાલીપટ્ટન તાથ ગણાય છે. ત્યાં સપ્રતિ રાજાએ ૧૦૧ જિનાલયા અધાવ્યાં હતાં. કરાળ કાળે એ મદિરાને સારી હાલતમાં રહેવા દીધાં નથી. પણ તેનાં ખંડેરશ મળી આવે છે. અંકાપુર ગામમાં એક જૈનમંદિર અને કેટલાક શિલાલેખા માજીદ છે. અહીં એક વખત જૈનવિદ્યાલય હતું. લક્ષ્મશ્વર ગામ જે પ્રાચીન સમયનું પુલીકેરી છે ત્યાં આજે પણ ચાર ભવ્ય મંદિશ છે. લંકુડીમાં લગભગ પચાસ જિનાલયાને ૩૫ જેટલા શિલાલેખા છે. ગદગમાં ત્રણ મદિરા છે. રજી હળીમાં ૩૬ સ્થંભાનુ એક સુંદર જિનાલય છે. છબીગ્રામમાં પહેલાં સાત જિનાલયેા હતાં જેમાંનુ એક આજે હૈયાત છે. મૂળગુંદમાં એ જિનાલયેા છે. બીજા પણ અનેક સ્થળેાએ જૈન મંદિરાના અવશેષ મળી આવે છે. કારવાર જીલ્લામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com