________________
જૈન તીર્થોનો ટુંક પરિચય
: 2:
સંયુક્ત પ્રાંત.
હિન્દભરમાં સહુથી પ્રાચીન ને અત્યંત પવિત્ર તી ગંગાનદીના કિનારાના પ્રદેશમાં આવેલાં છે. દિલ્હી-આગ્રાથી શરૂ કરી લગભગ કલકત્તા સુધીના પ્રદેશમાં પ્રાચીન સમયના કુરુ, પાંચાલ, કાશી, કૈાશલ ને વત્સદેશ તથા મગધના સમાવેશ થાય છે. ૨૪ તીર્થંકરામાંના લગભગ મધા જ આ ભાગમાં જન્મેલા છે.
વિહીના જૈન મદિરા જેઈ મેરઠથી ૨૭ ગાઉ દૂર પગરસ્તે કે ગાડાની મુસાફી કરવાથી શાંતિનાય તથા અરનાથ ભગવાનની જન્મભૂમિ હસ્તિનાપુરનાં દન થાય છે. એક મદિર તથા ધમશાળા છે. ત્યાંથી હાથરસ જકશન થઈને કાયમગજ સ્ટેશને આવવાથી વિમાનાથ ભગવાનની જન્મભૂમિ કપિલપુરીના દર્શન થાય છે. સ્ટેશનથી લગભગ ચાર ગાઉનું એ અંતર પ્રભુના પવિત્ર સ્મરણમાં ગાળતાં ને તેમના જીવનના વિચાર કરતાં દૈવી રીતે કપાય છે તે ખબર પડતી નથી. વિમળનાથ મહારાજનું મંદિર હમણાં જ લાહારના એક શ્રીમતે ખંધાવેલું છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com