________________
૨૬
આસપાસ જંગલમાં અનેક ખડેરા આવેલાં છે. જે જોતાં મદાંધાના મઢ ગળી જાય છે. નામ તેના નાશ છે એવાત અહીં ખરાખર મગજમાં ઉતરી જાય છે. સેમલીઆ ગ્રામ.
રતલામથી થાડા ગાઉને છેટે આ ગામ આવેલુ છે, જેમાં પાંચ સુંદર દહેરાસરા છે. એ પૈકીનું શાન્તિનાથજીનું મંદિર કાઇક સ્થળેથી ઉડાડીને લાવેલા છે એમ કહેવાય છે. ભાદરવા સુદ ૨ ને દિવસે ભગવાનના ખભામાંથી દૂધની ધારા નીકળે છે, એવું પણ કહેવાય છે.
આ સિવાય નિમચ, મંદસાર, પ્રતાપગઢ, ઢાઢર, જાવરા, નીમલી, રતલામ, ખાખરીચ, સાગાદી, અમરેાદ ગામ, તથા અડનગર, બીનાવર, આમલ, ઇંદોર, મહુ, હાંસલપટ, નાલચા, ધાર, ભેાપાળ, ભીસાર, મીના, ઝાંસી, સેાનાગીર વગેરે સ્થળે પણ જોવાલાયક જિનમદિરા છે.
ગ્વાલીઅર.
ગ્વાલીઅર શહેરના કિલ્લામાં જૈનમંદિરા તથા મૂર્તિ છે જે દર્શન કરવા લાયક છે.
કૃપા કરી જૈન તીર્થાના ટુંક પરિચય ભાગ ૧ લા તથા ૨ જે વાંચતા પહેલાં નીચે મુજબ સુધારા કરી લેશે.
ભાગ ૧ લા.
લીંટી.
પાનું.
૧૭
૧
૧૯
અશુદ્ધ
ગૂજરાતત
બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શુદ્ધ
ગુજરાત
ખીજા
www.umaragyanbhandar.com