________________
મહામોંઘી ભેટે મળી ન હોય. મહાન રાજાઓ ને પ્રધાને અહીં સંઘ કાઢીને આવેલા છે. આ મંદિરનાં જુદા જુદા નવ સમૂહ છે. મંદિરનાં સમૂહને ટુંક કહે છે.
આ ઉપરાંત સુરજકુંડ, સિદ્ધવડ, ચિલ્લણ તલાવડી, શેત્રુંજી નદી વિગેરે પણ આ તીર્થમાં જેવા
આની તળેટીમાં પાલીતાણાના મારું ગામ છે. જ્યાં સંખ્યાબંધ આલિશાન ધર્મશાળાઓ છે. એથી યાત્રાળુઓને દરેક પ્રકારની સગવડ મળે છે. સાધુ સાધ્વી અહીં નિરંતર જેવામાં આવે છે. ગામથી થોડે દૂરજ સ્ટેશન છે. ભાવનગર અહીંથી ૧૬ ગાઉ દૂર આવેલું છે.
તાલધ્વજ (તળાજા) તળાજી નદીને ક્નિારે ઉભેલી બે શિખરવાળી ટેકરી પર આ રમણીય તીર્થ આવેલું છે. હમણાં હમણાં તેના પર સારી રકમ ખર્ચવામાં આવી છે. આજે પણ અહીં સંમતિ રાજાના સમયની મુર્તઓ જણાય છે. તે આ તીર્થની પ્રાચીનતા બતાવે છે.
અહીં પાર્શ્વનાથના તથા સુમતિનાથજીના મંદિરે તથા સહુથી ઉચે ચામુખની સુંદર દહેરી છે. ત્યાંથી આજુ બાજુને દેખાવ મનનું હરણ કરે તેવું છે. અહીંને એભલમંડપ જોતાં જુના વખતની બૌદ્ધ ગુફાઓ યાદ આવે છે. ભાવનગરથી થોડે અંતરે આ સ્થળ આવેલું છે.
નવખંડ પાર્શ્વનાથ દરીઆ કિનાર ઉભેલું પ્રાચીન સમયનું મહાનગર ને આજનું ભાંગ્યું તૂટયું ઘેલા નવખંડા પાર્શ્વનાથનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com