________________
૧૦
ખાતરી કરવી હાય તા તારી પથારી નીચે મૂકેલાં પાંચ રત્ના જો. વળી આ રથમાં પણ ધન પડયું છે તે જો.” પછી અધી વાત કહી, અજિતસેન આ બધું સાંભળી શરમાઇ ગયા ને શીલવતીને ખરાબ વચના કહ્યાં હતાં તે અદલ ક્ષમા માગી.
શીલવતી તેા શીલના ભંડાર સમી હતી. તેના હૃદયમાં ક્રોધજ હતા નહિ. પછી માફ઼ી આપવાની વાત જ કયાં ? છતાં મધુર વચનથી અનેલા મનાવ ભૂલી જવા સહુને વિનવ્યા ને ફરી સહુ આનંદ કરવા લાગ્યા.
: ૨ ઃ
દીવી હાય તા અંધકારમાં એને ઉપયાગ કાણુ ન કરે ? અજિતસેન પણ એવુંજ સમજી દરેક ખાખતમાં શીલવતીની સલાહ લેતા ને અનતુ પણ એવું કે શીલવતીની સલાહ આમદ સાચી પડતી.
એક વખત અજિતસેન રાજસભામાં ગયા. ત્યાં રાજાએ ચતુર માણસની પરીક્ષા કરવા એક સવાલ પૂછ્યા, “મને પાટુ મારે એને શું કરવું ?” બધા ખેલ્યા: શિક્ષા કરવી. એક અજિતસેન ચૂપ રહ્યો. તેણે કહ્યુંઃ એ પ્રશ્નના હું કાલે જવાબ આપીશ. ઘેર આવી તેણે શીલવતીને વાત કહી. શીલવતી કહે, “એને ભારે શીરપાવ આપવા. પેાતાની સ્ત્રી કે પુત્ર સિવાય રાજાને કોઇ પાટુ મારી શકે નહિ.” અજિતસેને એજ પ્રમાણે ઉત્તર આપ્યા. એટલે રાજાએ તેની બુદ્ધિની વધારે પરીક્ષા કરવા કહ્યુ: મા હાથી છે તે તેાળી લાવેા. અજિતસેને શીલવતીની સલાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com