________________
ધ્યાનમાં લેવા લાયક
છલુરાની ગુફામંદિર જગતભરનાં આ અદ્વિતીય ગુફામંદિરને, તથા બૌદ્ધ શૈવ અને જેના ઈતિહાસ તથા મતિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડ્યું છે. છબિ તથા કલામય !તું. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચે. સુંદર ચિત્રકામ ઃ
કોઈ પણ જાતના ચિત્રકામ માટે અમારી સાથે પત્રવ્યવહાર કરે. વ્યાજબી ભાવથી સંતોષકારક કામ મળશે.
અને દરેક જાતની કાગળ તથા ધાતુ પરની એન્સીલ સેના, ચાંદી પરનું ખેદકામ (Engraving)
રૂપાની મનહર રે સિદ્ધહસ્ત કલાકાર ભાઈ બાપુલાલ છગનલાલ આપને પૂરી પાડવા તૈયાર છે. એ માટે અમારા સરનામે પત્રવ્યવહાર કરે. પૂરી વિગત આપવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com