________________
૧૧
હવે તારા રાજાની મહેરમાનીથી નિશ્ચિત થયા. એક દિવસ તે વિચારે છે કે અહીં મારી ઠળિવદ્યા ખરેખર ચાલતી નથી. કારણ કે હું અહી' મધે ઓળખાઈ ગયા છું. માટે હવે આ નગર છેાડીને બીજે ઠેકાણે જા" તે સારૂં. એમ વિચારી તે નગરમાંથી છાના માના નીકળી ગયા. ફરતા ફરતા ને લેાકેાને છેતરતા છેતરતા ભૂવનાવત નામના ગામમાં ગયા.
લેાકેાને છેતરીને ભેગા કરેલા ધનમાંથી તે હવે ખુબ વિલાસ માણવા લાગ્યા, એ નગરીની કેટલીક વેશ્યાઓને પૈસા આપી પેાતાને ઘેર રાખી. એક વખત એક ગણિકા સાથે ખેલાચાલી થતાં ગણિકા રીસાણીને છાનીમાની રાજા પાસે જઈ તેની ઠગવિદ્યાની વાત કરી. રાજાએ આવા દુષ્ટને દંડ દેવા પકડી મગાવ્યે ને તેને ઉંધા માથે લટકાવી ચાબુકના માર મારવા શરૂ કર્યા. પછી માથે મુંડા કરાવી ચૂના ચાપડચે. મેઢા ઉપર મેશ લગાવી ગળામાં ખાસડાના હાર ખાંધ્યા અને અવળા ગધેડે બાંધી ગામમાં ફેરવી એક અંધારા કુવામાં ફેંકી દીધા. ત્યાં બિચારા રખાઇ રમાઇને મરણ પામ્યા. માટે હે પુત્ર! ગમે તેવા ઠગારાની ઠગાઈ પણ એક દિવસ ખુલ્લી થઇ જાય છે ને મહાન વિખણા સહન કરવી પડે છે માટે તું સમજ.
""
વિમળ કહે, હું કાંઈ ઠગાઈ કરતા નથી, ફ્કત મારી હાથચાલાકીથી ધન પેદા કરૂં છું.
કમળ શેઠ કહે, શું દાંડી મરડીને, એછાંવત્તાં તાલાં રાખીને કે ખાટુ નામું લખીને લેાકેાની પાસેથી ધન પડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com