________________
મેળવી ને જલ્દીથી વચ્ચેા ધેાવા લાગ્યા. ધીમે ધીમે ધાત્રીના વિશ્વાસ એના ઉપર વધ્યા. રાજારાણી પેાતાનાં વસ્ત્ર એને ધાવા આપતાં હતાં.
એક વખત રાતને સમયે આ તારા રાજાનાં વસ્ત્રો લઈ નાશી ગયા. ધેાખી ખિચારા મુઝાયેઃિ શું કરવું ?
આમ ઠગને પકડવામાં નિષ્ફળ જવાથી રાજાએ જાતે ખીડું ઝડપ્યું, કાટના દરવાજા રાત્રે બધ કરાવ્યા; અને પેાતાના હુકમ સિવાય દરવાજા ઉઘાડવાની ના કહી. રાજા ઘેાડા ઉપર સવાર થઈ ચારની શોધમાં નીકળ્યા. અહીં ધુતારાએ ધાખીના વેશ પહેર્યાં. જાણે આબેહુબ ધેાખી. ગધેડા ઉપર રાજાનાં વસો નાંખ્યા ને ધાવા ચાલ્યા. દરવાજો બંધ હાવાથી દરવાનને ઉઘાડવાનું કહ્યું. દરવાને કહ્યું કે રાજાના હુકમ નથી, તારે કહ્યું કે રાજાનાં કપડાં પગી જશે તે તેને માટે તું જોખમદાર છે. રાજાના ધામી એટલે તેના માટે કાંઈ વાંધ નથી એમ ધારી દરવાને દરવાજો ઉઘાડી તેને બહાર જવા દીધા. ધાબી સરાવર કિનારે ગયા. સરવર કિનારે એક મચ્છીમારને સરાવરમાં જાળ નાંખી માછલાં મારતા જોયા. તારાને ખરાખર લાગ મળ્યેા. તે મચ્છીમારની પાસે ગયા ને કહ્યું, હું મુરખ! તું અત્યારે અહીં કેમ આવ્યે છે ? રાજા હૈ તારાને ખેાળવા નીકળ્યા છે, માટે તું અહીંથી નાસી જા. નહિતર દેખતાંની સાથે જ તને પકડશે. ધુતારાના વચન સાંભળી બિચારા મૂઢ મચ્છીમાર પાણીમાં પડયેા. તે વખતે પાતે વેપારી બન્યા ને નગર તરફ ચાલવા લાગ્યે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com