________________
તમારા માટે લાવ્યો છું. પંડિતે કહ્યું કે રાતના સમયે કમાડ નહિ ઉઘાડું: “આ પિથીમાં પુસ્તકે સારાં છે એટલે તમને આપવા જ આવ્યો છું. અને જે કમાડ ન ઉઘાડે તે આ જાળીઆમાંથી લે.ઠગે કહ્યું. પંડિતજી પુસ્તકના બહુ પ્રેમી. એટલે તેમણે પિથી લેવા હાથ બહાર કાઢયે. ધુતારે તરત જ હાથ કાપી લીધું. પછી હાથ લઈને તે ચાલતે થયે. હવે ધુતારે આ હાથ કુશળતા પૂર્વક પોતાના હાથે બાંધ્યો ને ગયે ગણિકાને ઘેર. ગણિકાને આના ઉપર વહેમ આવ્યું. પણ તેને સપડાવવા માટે પ્રેમ દેખાડવા લાગી. ધુતારે પણ સમજી ગયા કે ગણિકા મને ઓળખી ગઈ છે. ધુતારાની સાથે ગણિકા સ્વેચ્છાચાર રમી. પછી ધુતારે જવા માટે તૈયાર થયે. એટલે ગણિકાએ તેને હાથ પકડયે. ધુતારાએ તરતજ પંડિતને ચૂંટાડેલે હાથ કાપી નાંખે ને નાશી ગયે.
સવારને વખત થયે. ગણિકા કાપેલે હાથ લઈ દરબારે આવી. છેદાએલા હાથવાળો ધુતારો એમ સભામાં નકકી થયું. તે વખતે પંડિત પિતાના કપાએલા હાથે રડતે રડતે રાજ દરબારે આવ્યું. તેણે બધી હકીકત કહી. એથી ગણિકાની ખુબ હાંસી થઈ. - ત્યાર પછી રાજાના બેબીએ તેને પકડવાનું બીડું ઝડપ્યું. ધુતારાને ખબર પડી કે ધાબી મારી શોધમાં છે. તેથી રાત્રે પિશાક બદલ્ય ને દેબીના ઘરની આસપાસ ફરવા લાગે. બિચારે કઈ ગરીબ પરદેશી છે, એમ ધારી બેબીએ પિતાને ત્યાં રાખે. તેણે જોવામાં પ્રવીણતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com