SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યનો જય · ભાઈ! કાંઇક તા સાચુ' ખેલ! આમ નાહક હું ખેલી શા માટે તારી જાતને ખરાબ કરે છે ?? છે. સાચુ ખેલ્યે · સાચુ· ને જુઠ્ઠું બધું ઠીક જ લાભ થાય છે ? આ તમે જ જુએ ને ? કેટલાય વરસથી સાચું એલવાનું વ્રત લીધું છે. એના શું ફાયદા થયા ? ઉલટા નિધન થયા ! ' , • જુઠાણાં ચલાવીને લીધેલા પૈસા કરતાં એ નિષ નતા સારી છે. એના પરિણામમાં સુખ છે. અને જુઠાણાના રિશામમાં ભયંકર દુઃખ છે. ’ 6 મેં તે આજ સુધીમાં ઘણાયે એકડા ઉપર મીઠાં ચડાવી દીધાં ને પૈસા મેળવ્યા. મને તેા કાંઇ દુ:ખ પડતું નથી ? ? • એ તા ઘડીભર ભલે સુખ લાગે પણ એનું પરિણામ બહુ દુઃખમય છે. ' હવે એ પરિણામ તેા આવશે ત્યારે જોઇશુ. અત્યારે શુ' છે ? ’ • એટલે ભવિષ્યના વિચાર જ ન કરવા ? ? મળશેઠ જરા ગુસ્સાથી ખેલ્યા. “પિતાજી! શી ખાતરી કે તમે કહો છે તેવું જ પરિણામ આવશે ને સારૂં નહિ આવે ?” તેમના પુત્ર વિમળે પણ એટલી જ ઉગ્રતાથી જવાબ આપ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy