________________
૧૩
મત્સ્ય તેની નજરે પડયા. સાહસિક હરિખળે ઇષ્ટદેવનું નામ લઈ એની પીઠપર ઝુકાવ્યુ. મત્સ્ય એકદમ ચાલવા લાગ્યા. ને લંકા કિનારે નીકખ્યા. હરિબળ કાંઠા આવતાં કુદી પડયા ને લ’કાના એટમાં દાખલ થયા. ત્યાં સ્થળે સ્થળે હરિયાળી વાડીએ છે. મનેાહર ફળફૂલવાળા માગબગીચા છે. અને લકાને ગઢ તેા સેને મઢચા છે. એટલે તે સેાનાની લડકા કહેવાય છે. હરિબળ આ ખધું જોતા નગરમાં દાખલ થયા. ત્યાંની રેશનકદાર અજારાને જોતા અને શેરીએ પસાર કરતા એક શેરીમાં આવ્યા. ત્યાં એક ભવ્ય મકાન તેની નજરે પડયું. ખારણે કેાઈ માણસ દેખાતું ન હતું. એટલે અંદર જઇને જોવાનું કુતૂહલ થયું. તે અંદર ગયા તે કોઇ મહાન ધનાઢયનું ઘર લાગ્યુ. પણ માસ મળે કાઈ નહિ. આથી તેને વધારે કુતૂહલ લાગ્યું. તે ખીજે માળે ગયેા, પછી ત્રીજે માળે, ગયે ત્યાં મરવાની તૈયારી કરતી એક યુવાન માળા દીઠી. હરિબળે હાં હાં કહી તેના હાથ પકડયા ને બેલ્યા: જીવાનીની આ અવસ્થામાં તને એવડું શુ' દુઃખ છે કે તું આમ આપઘાત કરવા તૈયાર થઇ છે ? રિબળના આ પ્રેમ ભર્યા પ્રશ્ન સાંભળી ખાળા ખેલીઃ મારા દુઃખના પાર નથી. મારા પિતા જ મારી સાથે લગ્ન કરવા ચાહે છે. હમણાં તે ઘર બહાર ગયા છે. એના જુલ્મમાંથી છુટવા હું આપઘાત કરૂં છું. પણ આપ ક્યાંથી આવ્યા ? હરિબળે કહ્યું: વિશાળાપુર નગરથી હું રાજાના કામ પ્રસંગે આવ્યા છું. પણ હવે આ ગળેથી ફાંસા છેાડી નાંખ. પેલી ચુવાન માળાએ કહ્યું:” જો મારા દેહનું દાન આપ સ્વીકારી શકતા હા તાજ હું આ વિચાર માંડીવાળું. હરખળે જીવ બચાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com