________________
૧૦
રાજકુમાર હરિખળ છે. તે પરાક્રમી છે, તે તમારૂં કામ જલદી કરશે. રાજાએ રિબળ સામે જોયુ. એટલે હિરમળે શરમના માર્યાં હા પાડી.
હરિખળ ઘેર આવ્યા. વસતશ્રીને વાત કરી. વસંતશ્રી તા વાતના ભેદ પારખી ગઇ. નક્કી રાજાની બુદ્ધિ મગડી છે. રાજાને ઘેર જમવા નેાતાઁ તેનું આ ફળ !: સ્વામીનાથ ! રાજા તે મહા કપટી છે; અને તમારી ગેરહાજરીમાં મને સપડાવવા આ દાવ અજમાવ્યેા છે. તમે પણ ભેાળા ભાવે રાજાને એકદમ કેમ હા પાડી દીધી ? હરિખળ કહે જે અનવાનું હતું તે અની ગયુ. પણ હવે આપેલું વચન પાળવું જોઈએ. જે વચન આપીને પાળે નહિ તે માણસ નહિ. હુ· ગમે તેવી મુશ્કેલીઓથી ડરતેા નથી પણ એક તારી ચિંતા થાય છે, કે રાજા શું કરશે ? વસંતશ્રી કહે, નાથ ! હું... ક્ષત્રિયાણીનું દુધ ધાવી છું. જાન જશે પણ શીયળ સાચવીશ. માટે મારી ચિ'તા કરશે નહિ. તમને હું શું કહું ? પણ અવિચારી કામ કરી એકદમ પતગીઆની પેઠે આગમાં કુદી પડશે નહિ. હરિખળ ને વસંતશ્રી દર્દ ભર્યાં દીલે જુદાં પડયાં.
હરખળ અનેક અજાણ્યા પ્રદેશેાને ખેડતા દરીઆકિનારે પહોંચે. લકા અહીંથી શાડે દૂર હતી. પણ જવું કેવી રીતે ? તેણે વહાણની ખુબ રાહ જોઇ, તપાસ કરી, પણ વહાણુ દેખાયું નહિ. થોડા વખતમાં તે કામ પતાવીને પાછું વળવું છે. એટલે તે મુંઝાવા લાગ્યા. તે વખતે એક મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com