________________
કરશે, માટે કાલે કાંઈક લઈને જ ઘેર જઇશ.” એમ વિચારી ઘેર જવાનું માંડી વાળ્યુ. અને ગામથી થાડે દૂર જંગલમાં એક મદિર હતું તેની અંદર જઈને સૂતા.
રાત્રિના અંધકાર પ્રસરવા લાગ્યા. જંગલ ભયાનક થવા લાગ્યું. માછી હરિબળને આજે ધ આવતી ન હતી. તેના જીવને આજ જુદો જ પલટી ખાધા હતા. તે પડખાં ફેરવતા સૂવાના પ્રયત્ન કરવા લાગ્યા.
:2:
ચાવનના કાઠે ઉભેલી રાજમાળા વસંતશ્રી રાજગોખે એડી છે. તેના નેત્રા કોઈ પ્રેમીની શેષ કરવા મથી રહ્યા છે. રસ્તેથી પસાર થતા દરેક યુવાનને નિહાળી નિહાળીને તે જુએ છે. એમાં એક યુવાન શ્રીમંતપુત્ર નજરે પડયા. તેની ક્રાંતિ ને તેનું રૂપ જોઈ વસતશ્રીનું દીલ ઠર્યું, તેને પેાતાનું મન જણાવવા એક પત્ર લખી ઉપરથી ફૂંક્યા. ચુવાને પત્ર પડતા જોઇ ઉંચું જોયું. અન્નેની ષ્ટિ મળી. પછી તેા કાગળ વાંચવાની પણ જરૂર ન રહી. એક દિવસ અનેએ નાસી જવાના સંકેત કર્યો કે અમુક દિવસે રાતના ગામ બહારના જંગલવાળા મંદિરે બન્નેએ મળવું ને ત્યાંથી પરદેશ ચાલ્યા જવું. આ શ્રીમંતપુત્રનું નામ હરિબળ હતું.
F
રાજબાળા વસંતશ્રી પેાતાનાથી લેવાય તેટલું ઝવેરાત લઈ સંકેતની રાતે ગામ બહાર નીકળીને ઘેાડા ઉપર સવાર થઈ. સાથે બીજો ઘેાડા હરિખળને માટે લીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com