________________
૧૨
સતી નંયતી
ચારી ને લુટફાટ, અને તારા રાજ્યમાં એ કદિ નહીંજ થાય. જ્યાં પ્રશ્ન પેાતાની કમાણી સુખે ભાગવી શકે છે; જયાં સહુને પેઢપૂરતું ખાવા મળે છે, ત્યાં ચારીત્રખારી નજ થાય. અંતે પ્રજાના પાલક ગણાઇને ભક્ષક બનતા રાજવીઓના રાજયમાંજ હાય. તારા આ સેવાશ્રમ નિહાળતાં વિદ્યા ને સેવાના આદર્શ મૂર્તિમંત થયેલા જણાય છે. તારા રાજયનું આ મહાન ગૈારવ છે. અા એક દિવસના અહીંના વાતાવરણે મારા હૃદય પર કેટલી અસર કરી !
અહીંના કુલપતિ સેવાશ્રમના ધ્યેયમ'ત્ર સા જ્ઞાનશિયામ્યાં મોક્ષઃ સમજીને વનમાં આચરનાર છે. એમનું જીતેંદ્રિપણું, એમનું નિલેભીપણુ, એમનું નિર્મળ બ્રહ્મચર્ય મનુષ્ય માત્રને મુગ્ધ કરવાને મસ છે. એમની અમૃતવાણી વાત માત્રમાં અનેક સશયાને દૂર કરે છે. અરે, આવા કુલપતિ વિના આશ્રમ આ સ્થિ તિએ હાયજ નહિ. કુલપતિ એટલેજ આશ્રમ અને આશ્રમ એટલેજ કુલપતિ. આ ગુરૂના ચરણ સેવતાં જરૂર મારૂં કલ્યાણ થશે.
તે આવા આવા વિચાશ કરે છે. એવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com