________________
૧૪
એવામાં ફરતાં ફરતાં પ્રભુ મહાવીર ત્યાં પધાર્યાં. અહિંસાના ીરસ્તાના પ્રભાવજ એવા હતા કે જ્યાં તેનાં પગલાં થાય ત્યાંથી દૂરદૂર સુધીનાં માણસા ઝેરવેર ભૂલી જાય. એથી યુદ્ધ બંધ થયું. બંને પક્ષના માણસે મહાત્માના ઉપદેશ સાંભળવા ચાલ્યા. “ઝેર વેરને તજી દ્વા. એકજ કુટુંબના માણસાની જેમ આ દુનિયામાં રહેા. કીર્તિના લાલે કે વિષયલાલસાને માટે અનેક દૃષ્ટ કર્યા થાય છે તે કરવા બંધ કરો. ખાળપણુ મટી જુવાની આવે છે. જુવાની જઈ ઘડપણ આવે છે. પછી મેાતનાં નગારાં વાગે છે. એ પહેલાં પણ એ નાખત ગગડતી જ હાય છે. માટે આત્માનું કલ્યાણ કરવામાં ઉતાવળા થાવ.
રાજમાતા મૃગાવતી આ ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા ને નમીને પ્રભુને કહ્યું: જો અવંતિપતિ ચપ્રદ્યોતન રજા આપે તેા હું દીક્ષા લેવા ઇચ્છું છું. તેમણે જઇને ચંડપ્રઘાતનને કહ્યું : મારું મન સંસાર પરથી ઉઠી ગયું છે. મનુષ્ય જન્મ ફરી ફરીને મળતા નથી. હું મારા પુત્ર તમને સોંપી આત્માનું કલ્યાણ કરવા ઈચ્છું છું. અહિંસાના સાચા ઉપાસકની છાયામાં આવેલ ગમે તેવા કઠારના પણ શા ભાર કે તે ન સમજે ! ચંડપ્રàાતનનું મન તા પ્રભુના ઉપદેશથી શાંત થઇ જ ગયું હતું. તેણે રજા આપી. એની અગારવતી વગેરે આઠ રાણીઓ પણ આ વખતે દીક્ષા લેવા તૈયાર થઈ ને એ બધાને પ્રભુએ દીક્ષા આપી. સાધ્વી ચંદનમાળાની એ બધી શિષ્યાઆ મની.
કચ્છ :
કાશાંમી નગરીના એક મકાનના દિવાનખાનામાં એ માણસા બેઠેલા છે. રાત્રિના સમય છે. તેજથી આરડા ઝળહળી રહ્યો છે. એક માણસ અજાણ્યા જેવા લાગે છે. શું રાજમાતા ભૃગાવતી દેવીએ દીક્ષા અંગિકાર કરી એ વાત સાચી છે ? ’
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com