________________
ચિત્રકાર ! તમારી અપૂર્વ ચિત્રકળા જોઈ આનંદ થાય છે. એમાંથી એક ચિત્ર અમે ખરીદીશું' તેા આ પેટી અહીંજ રાખા ને એમાંથી એક ચિત્ર પસંદ કરો. હમણાં મારે રાજાજીને મળવા જવું છે પછીથી આવીશ.’ મૃગાવતીને એ બધા ચિત્રમાંથી કૌશાંખીપતિનું ચિત્ર મુખ મનેાહર લાગ્યું. એની આકૃતિએ ને સુખની તેજસ્વિતાએ એનું ચિત્ત ચારી લીધું. તે મનમાં ખેલવા લાગી: શું સુંદર સ્વરૂપ ! શું એમનું મુખારવિંદ ! આવા મહાપુરુષની પત્નિ થવાનું કેાના ભાગ્યમાં લખ્યુ હશે ?
: ૨ :
મહારાણી પૃથાએ બધી પુત્રીઓને આજે પાતાના ખંડમાં ખેલાવી છે. દરેકનું શિક્ષણ કેવુંક ચાલે છે એ જોવાની એની ખાચેશ છે. એણે અનેક જાતના પ્રશ્ન પૂછ્યા. બધાએ પરામર જવામ માપ્યા. તે સાંભળી પૃથારાણી માલ્યાં:
વાહ ! તમે તે બધા ખરાખર હાંશિયાર થયાં જણાવ છે. પણ હજી વધારે જ્ઞાન મેળવા એમ કહી સહુને વિદાય કરી. કેવળ મૃગાવતી આકી રહી. તેણે એકાંત જોઈ માતાને પૂછ્યું: મા ! થાડા દિવસ પહેલાં એક ચિત્રકાર આવ્યા હતા. તેનાં ચિત્રા તમે જોયાં હતાં ? પૃથા કહે, હા એટા ! દેશદેશનાં રાજાનાં એમાં ઘણાંજ સુંદર ચિત્રા હતાં. પણ એમાંથી તને કયું ગમ્યું? મૃગાવતી આ પ્રશ્નથી જરા શરમીઠ્ઠી બની ગઈ. પૃથા કહે, બેન! એમાં શરમાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com