________________
૧
દ્રોહી ! બ્રીટ વિશ્વાસઘાતી પુરૂષ ! તારૂં મ્હોં ન જોવું જોઈએ. આ શબ્દો સાંભળતાંજ રસાયા હુડક ગભરાયા. તેને અપાર દુ:ખ થતું હોય તેમ લાગ્યુ. તેની આંખમાં આંસુ ઉભરાયાં,
વળી નાટકમાં દમયંતીનું પાત્ર આવ્યું. તે જ્યારે ગળે ફ્રાંસા ખાવા લાગી ત્યારે ક્રૂડ ઉઠીને તેને વારવા લાગ્યા. તે આલ્યા કે ‘ હે દેવી! તું કાં મરે છે, હું તારી પાસે છુ હવે તને ત્યાગીને હું ભાગી નહિ જાઉં...' આ શબ્દોથી હુઢિકનું ખરૂં સ્વરૂપ પકડાઈ ગયુ. પ્રેમની ઘેલછામાં તેને ભાન ન રહ્યું કે હું શું એવું છુ. અને કઈ સ્થિતિમાં છું. પછી નાટક બંધ કરી કુશળાએ પૂછ્યું કે હું કૂખડ ! નાટક તેા બધાએ જોયુ. પણ કોઈને નિહ અને તને આવડું દુઃખ શાથી થયું? ’
એટલે કૂખડને ભાન આવ્યું કે તે પકડાઈ ગયા છે, તા પણ ઠાવકું મ્હાં રાખી જરા હસીને તે એક્લ્યા કે ૬. નળના ઘરના રસાયા હતે. મારા સ્વામીના દુઃખના દેખાવ જોઈને મને દુઃખ કેમ ન થાય ? ક્રમય'તીના ગુણુ જ્યારે જ્યારે હું સંભારૂં છું ત્યારે મારૂં હૈડું ફાટી જાય છે.
કુશળાએ કહ્યું': “ કૂબડ ! તારી ઉપર અમને નળના ભ્રમ છે, માટે તું નળ હાય તા માની જા, કારણ કે સુકુમાર દમયંતી ઝુરી ઝુરીને પ્રાણ કાઢવાની અણી ઉપર છે.
કૂખડ કહે, “ અરે ! એવી વાત શું કરશે છે ? કયાં દેવકુમાર જેવા નળ ને કયાં હું કાજળ જેવા કૂખડા ? મારી ઉપર તમારા ખાટા ભ્રમ છે. ”
પછી કુશળા કુંડનપુર પાછા ફર્યાં. તેણે બધી વાત વિસ્તારીને ભીમરથને કહી સંભળાવી. નાટક વખતે કૂમડાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com