________________
:
નળ-દમયંતી
અચેાધ્યાપતિ નિષધરાજ પોતાના રાજ મહેલમાં એક ખડમાં વિરામાસન પર બેઠા છે. પ્રધાન અને સેનાપતિ બેઠા છે. રાજકાજની વાતા ચાલે છે. પ્રજાહિતની ચર્ચા થાય છે. એટલામાં એક હુઝુરીએ આવી ઝુકીને સલામ કરી વિનય પૂર્ણાંક કહેવા લાગ્યાઃ ‘મહારાજા ! વિદ્યભ દેશના કુંઢિનપુર નગરથી રાજા ભીમરથના રાજ્યગાર પધાર્યાં છે. તે આપના દર્શન વાંચ્છે છે.'
નિષધરાજ કહે, પ્રધાનજી ! જાઓ અને રાજ્યગારને બહુ માનપૂર્વક અહીં તેડી લાવે. ?
પ્રધાન બહાર જઈને રાજ્યગારને આદરપૂર્વક તેડી લાવ્યા. ગારે મહારાજાને આશિર્વાદ આપ્યા અને જશુાવ્યું કે દેવ ! અમારા રાજા ભીમરથની સ કળાસ પન્ન દમયંતી નામે યુવાન પુત્રી છે. તેને સ્વયંવર રચવાના છે. તે તે
પ્રસંગે પધારવા આપને આમંત્રણ છે.'
મહારાજાએ ઇસારાથી આજ્ઞા કરી એટલે પ્રધાને ઉત્તર દીધા કેરાજ્યગારજી ! રાજરાજેશ્વર અચૈાધ્યાપતિ કુંડિનપુરના રાજ્ય નિમ ત્રણને સહર્ષ સ્વીકારે છે. “ આપ હવે હુમારા અનુચર સાથે રાજના અતિથિગૃહમાં જઈ વિશ્રાંતિ ધા, અને પ્રવાસના પરિશ્રમને દૂર કરો.’
*
X
*
આજે કુંડિનપુરમાં મહાઉત્સવ' જણાય છે. ઘેર ઘેર તરીઆ તારણ બંધાયાં છે. રસ્તાઓ સુગષિત, છ ટકાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com