SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ . “ ભીમસેન, ! ભીમસેન, ! ઉદ્યા, ઉધા નિરાતે ધા. તમારે દુનિઆની કંઇ પડી છે ? ભીમસેન આળસ મરડીને બેઠા થયા. દ્વપદી ! અત્યારે કયાંથી ! આંખમાં આ અશ્રુ શાં ! અશ્રુ શાં ? પાંચ પાંચ પતિ માથે હાવા છતાં જે સ્ત્રીને દુષ્ટા રજાડી શકે છે તેના ભાગ્યમાં ખીજું શું હાય તને રજાડનાર એવા માથા ભારે તે કોણ છે ? - ગળી બતાવી હાયતા આંગળી કાપું. ગાળ એક્લ્યા હાય તા જીભ કાપુ દ્રોપદીઃ—પણ તેમ કરતાં જાહેર થઇ જશે તે ! ભીમ—બે માસ વહેલા કે મેાડા જાહેરતા થવું છે ને! જાહેર થઈને પણ હવે આ ભીમ બીજા ખાર વર્ષ વનમાં ગાળે તેમ નથી. દ્રૌપદી—મહારાજા યુધિષ્ઠિરે પણ લીધું છે તે ? ભીમ—તે તેમના એકલા માટે અનામત રહેશે. ચાલ, હવે જલ્દી તું એ દુષ્ટનું નામ જણુાવ. દ્રૌપદી—મહારાણી સુદ્વેષ્ડાના ભાઈ પેલે કીચક છે ને તે મારી પાછળ પડયેા છે ભીમ—કીચક ! એ નામ કીચક ! દ્રૌપદી—-હા, એ કીચક. એકાંતમાં મારી પાસે આવ્યે ને મીઠાં મીઠાં વચન ખાલવા લાગ્યા. મે તેને સભળાવી દીધું: “ શિયાળ ! સિહુની આશ છેાડી દે. મારા હાથને સ્પર્શ કરતાં પહેલાં તે તું મરણને શરણ થઈશ, મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy