SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શકુનિ—એ તે શી રીતે જાણ્યું ? દુધન—મામા હું ઇંદ્રપ્રસ્થ ગયા હતા. શું ત્યાંની શોભા ! બસ જાણે ઈંદ્રપુરી. મહેલમાં જતાં એક ઠેકાણે ળ સ્થળની ભુલભુલામણી ગાઠવી હતી. જ્યાં પાણી હતું ત્યાં મને જમીન દેખાઇ, એટલે મારાં કપડાં ભીંજાયાં. તે વખતે દર બેઠેલી દ્રપદી ને ભીમ હસ્યા ને એ દુષ્ટા તા આલી કે “ આંધળાના તે આંધળા જ હોયને. ” એ આજ કાલની છોકરી મારૂં આટલું અપમાન કરે તે કરતાં તા મરવું જ સારૂંને! હવે પાંડવાને રસ્તાના ભિખારી મનાવી એ રડાના અભિમાન ઉતારીશ ત્યારે જ મારા જીવને જ પ થશે. વખત આવ્યા જાણી મામા શકુનિએ કહ્યુંઃ દુર્ગંધન ! આ બધી ખબર મને અગાઉથી હતી પણ તારામાં સ્વમાન જેવી કઈ વસ્તુ છે કે નહિ તેની હું પરીક્ષા કરતા હતા. હવે તું મારા સાચા ભાણે જ થા. પાંડવાની આડખીલી જેમ વેળાસર દૂર થાય તેમ સારૂં. જ્યાં સુધી ગાળે મરતા હોય ત્યાં સુધી ઝેરની જરૂર નથી. દુર્ગંધના મામા ! ઉપાય બતાવેા. દુર્ગંધન અધીરા થઈ ગયા. શકુનિ—ઉપાય તૈયાર છે, અમલ કરનાર જોઇએ. શકુનિએ ઠંા પેટે ચાવી ચડાવી. ષિન—અમલ કરનાર આ રહ્યો. તે ગજી ઉઠયા. કુનિ—તે સાંભળ દુર્ગંધન ! મારી પાસે જુગાર રમવાના પાસા છે. તે પાસાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy