________________
પિતાની અપૂર્વ વિદ્વતા, અથાગ સેવા અને સમાજઉદ્ધારની ધગશથી તેમણે સર્વનાં દિલ જીતી લીધાં હતાં. એથી તેમના સ્વર્ગવાસના સમાચાર સર્વ લેકે કકળી ઉઠયા. ભક્ત શ્રાવકોએ તેમના સમાધિસ્થાને ડભોઈ ગામની દક્ષિણ દિશાએ તળાવ પાસે એક દહેરી ચણાવી છે. તેમાં તેમની પાદુકા સ્થાપવામાં આવી છે. આજે પણ એ પાદુકાનાં દર્શન કરતાં એ મહાત્માની મૂર્તિ આપણુ સમક્ષ ખડી થાય છે. અને મુખમાંથી એમ બોલાઈ જવાય છે કે અનેક વંદન છે શ્રીમદ્ યવિજયજીને!
શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાય વિરચીત
ગ્રંથની ચાદિ.
૧. જ્ઞાનસાર (અષ્ટકચ્છ) ૨. અધ્યાત્મસાર. ૩. વૈરાગ્ય કલ્પલતા. ૪. પ્રતિમા શતક. ૫. અધ્યાત્મ સાર. ૬. દેવધર્મ પરીક્ષા. ૭. અધ્યાત્મપનિષદ્દ. ૮. અધ્યાત્મિક મત ખંડન સટીક.
. યતિલક્ષણસમુચ્ચય. ૧૦. નયરહસ્ય. ૧૧. નયપ્રદીપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com