________________
૧૧
હતું. તે જોઈ ગુરુએ પૂછ્યું કે આ શું છે? આમરાજા કહે, ‘ખોરા’ એના ગુપ્ત અથ એવા થયા કે હું ખીજા ‘રા’ એટલે રાજા છું. પછી તેણે એક તુવેરના પાંદડામાં વિટાળેલા પત્ર ગુરુને આપ્યા, ત્યારે ધર્મરાજે પૂછ્યું : એ શું છે? સૂરિજી કહે, ‘તુ અરી પત્ર’ તુવેરનાં પાદડાં, ખીજા અર્થમાં તારા શત્રુના પત્ર.
આવી રીતે સૂરિજી તથા આમ રાજાએ વાત કરી લીધી. પણ ધર્મરાજા ભેાળાભાવે કાંઈ સમજ્યે નહિ, રાત્રે આમરાજા ધર્મ રાજની માનીતિ ગણિકાને ત્યાં રાત્રિ રહ્યો ને તેના બદલામાં પેાતાનું એક કડું આપ્યું. સવારે ઉઠીને રાજમહેલના દરવાનને બીજી એક કડું આપ્યું ને પાતે પેાતાના નગર ભણી રવાના થયે.
અહીં સૂરિજીએ બીજા દ્વિવસે ધર્મરાજને કહ્યું : રાજન! અમારી પ્રતિજ્ઞા પૂરી થઇ છે. માટે અમે વિહાર કરીશું. રાજા કહે, આમરાજા જાતે આવ્યા સિવાય પ્રતિજ્ઞા શી રીતે પૂરી થાય ? ત્યારે સૂરિજીએ ખધી વાતના સાર સમજાવ્યા. તેજ વખતે ગણિકા તથા દ્વારપાળે આવી આમરાજાનાં અને કડાં પતાવ્યાં. એટલે ધર્મરાજને પૂરી ખાતરી થઇ.
* * *
અપ્પભટ્ટીસૂરિ કરી કનેાજ આવ્યા ને રાજા તથા રૈયતને ખુબ આનંદ થયા.
અપભટ્ટીસૂરિના વખતમાં હિંદુસ્તાનમાં ખોજા ધર્મના નરવીરા પણ પેદા થયા હતા. શ્રી શ'કરાચાય પોતાના ધર્મની વૃદ્ધિ માટે કમર કસી લેાકેાને ઉપદેશ આપતા હતા. વનજર નામના એદ્ધ નરવીર જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com