________________
૩૬
ભરત બાહુબલિ
ભરત શૂરા હતા. એમ તે કઈ પાછા પડે ! તે બેક્લ્યા: છટ્, બાયલા ઢાય તે ડરી જાય. વીર પુરૂષા ડરતા હશે ?
લશ્કરને હુકમ દ્વીધાઃ થઈ જાવ તૈયાર. તક્ષશિલા તરફ કૂચ કરવાની છે.
ધ્રુસકે ધ્રુસક ઢોલ વાગ્યાં. ગડગડગઢ નાખતા ગગડી. રણભૂમિના રણશીંગાં વાગ્યાં. ફર ફર ફર નિશાન ફરક્યાં. ચમક ચમક તલવારા ચમકી. ઝળક ઝળક ભાલા ઝળક્યા. કાઇ ધોડાપર તેા કાઇ હાથી પર. કાઇ સાંઢણી પરતા કાઇ પાયઢલ, આખું લશ્કર તૈયાર થઇ ગયું.
ડકા દેવાયા તે લશ્કર ઉપડયું. દડમજલદડમજલ કરતું તક્ષશિલા પાસે આવી પહેાંચ્યું. કાટની બહાર પડાવ નાંખ્યા.
બહુબલિ પણ લશ્કર લઇ નગર બહાર આણ્યે. સાથે મદ્દઝરતા માતંગ લાવ્યેા. તેજીલા ધોડા લાન્યા. શૂરા સૈનિકા લાવ્યેા. બહાદુર લડવૈયા લાન્યા.
સામસામાં બે સૈન્ય ગોઠવાઈ ગયાં. અધધધ ! કેટલાં બધાં માણસા ! જાણે મોટા દરીએ !
રાજાને રાજપાટ જોઈએ. વિલાસ જોઈએ ને વૈભવ જોઇએ. તેટલા માટે માટી મોટી લડાઇએ થાય. લાખ્ખો માણસા બિચારા મરી જાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com