________________
ભરત બાહુબલિ
૩૫
ભરત કહે, સાચી વાત. મને તમારા બેલ ગમે છે. દૂતને મેલા, બાહુબલિને સમજાવવા.
બાહુબલિ તે। દરબાર ભરી બેઠા છે. સરદારા ને શેઠશાહુકારા, પ ંડિતા ને વિદ્વાનેથી દરખાર શે।ભી રહ્યા છે. સાચે ન્યાય જોખાય છે. રાજકાજની વાતા થાય છે. ત્યાં વંદન કરી સદેશ કહ્યાઃ મોટાભાઈ. બન્ને રીતે એમની આજ્ઞા ને થાવ
તા આવ્યા રાજા ભરતના દૂત. રાજાજી ! ભરત છે તમારા તમારે પૂજય છે. માટે માને એમના સેવક.
બાહુબલિ કહે, સેવક થનારા બીજા. અમે નમતું
ન આપીએ.
દૂત બેક્લ્યાઃ ભરતે છ છ ખંડ જીત્યા છે. તમારા જેવાના હિસાબ શે ? માનવું હેાય તે માનેા નીકર લડવા માટે તૈયાર રહેજો.
બાહુબલિ તે ક્રોધે ભરાયા. રાતી પીળી આંખા થઈ. તલવારની મૂઠ તરફ હાથ ગયા. સિહુની પેઠે ગર્જ્યો જોયા જોયા તારા રાજાને જઇને કહેજે. તાકાત હાય તે લડવા આવે. અમે પણ હાય બતાવીશું.
કૃતતા બીચારા હી ગયા. ભરતને આવીને કહે, “ બાપજી ! લડવાનું માંડી વળે. બાહુબલિ આગળ કાંઈ વળવાનું નથી. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com