________________
મહાજા સંપ્રતિ
૨૪૫ હવે ભણે.) ને બદલે પીતામ્ કુમાર (કુમાર હવે આંધળે થાય) એવો કાગળ લખાયે. પિતૃભક્ત પુત્રને બધાએ વાર્યા છતાં તેનો અમલ કર્યો. હા તેજ કુણાલ શું આ હશે ? તેણે પૂછયું સુરદાસજી ! તમે કેણ છે ? સુરદાસજી કહે, મહારાજ ! આપની આજ્ઞા માથે ચડાવી અંધ થનાર આપનો પુત્ર કુણાલ. હેં ! કુણાલ! અશોક સિંહાસન પરથી ઉઠઃ પડદો હટાવી પુત્રને ભેટી પડે. પછી કહ્યું: પુત્ર ! તેં શું માગ્યું ? એ કાકિણું એટલે શું?
કુણાલ કહે, પિતાજી મેં રાજ્ય માગ્યું. અશકે કહ્યું: પણ તું આંધળે છે. રાજ્ય કેવી રીતે કરી શકીશ? કુણાલ કહે, મારે પુત્ર ભેગવશે. શું તારે પુત્ર થયે? ક્યારે? કુણાલ કહે, સંપ્રતિ-હમણાં. અશોક કહે, જા તારા સંપ્રતિ જન્મેલા પુત્રને રાજ્ય આપું છું.
થોડા દિવસ પછી કુણાલના બાળકને પાટલિપુત્ર લાવ્યા. બાળપણમાં જ રાજ્યાભિષેક કર્યો. હિંદુસ્તાનનું વિશાળ રાજ્ય સોંપ્યું. આ બાળક સંપ્રતિ નામે જ પ્રખ્યાત થ.
: ૨ ઃ પુત્રના લક્ષણ પારણામાંથી વરતાય. સંપ્રતિ પણ બાળપણથી જ પિતાના પરાક્રમો દેખાડવા લાગ્યો. ઘેડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com