________________
૨૪૬
મહારાજા સંપ્રતિ
સ્વારી તે તેની જ. બાણ ચલાવવામાં તેની જોડી નહિ. તરવું, ઝાડે ચડવું તથા મરદાનગી રમત્તે રમવી તેને બહુ ગમે.
એક વખત કુટુંબના બધા માણસે બેઠા હતા. વાતમાં વાત નીકળી. અશોક મહારાજ સવદેશ જતી સમ્રાટ થયા છે. આ સાંભળી સંપ્રતિ બેલી ઉઠયાઃ છટ્ કેટલું બધું ખરાબ ! મારા માટે તે! હવે જીતવાનું જ કાંઈ ન રહ્યું. સંપ્રતિના આ જવાબ સાંભળી સહુને હરખ થયા. સંપ્રતિ જરૂર મહાન રાજા થશે એવા વિશ્વાસ બંધાયા.
બરાબર સાળ વરસના થયા. શરીર બરાબર ખીલ્યું. તેનું માઢુ ગાળ પુનમના ચંદ્ર જેવું. આંખો લાંબી ને પાણીદાર. કપાળ તેજસ્વી ને વિશાળ. નાક અણિયાળું. હાઠ પાતળા. દાંત દાડમની કળી જેવા. શરીર નહિ જાડું નહિ પાતળું. અવાજ રૂપાની ઘંટડી જેવા છતાં તેને એક પડકારા પડે તા આદમી ઉભા થરથરી જાય.
ફુટતી મુછના દારે સપ્રતિએ અખ્તર સજ્યા. નિશાન ટુંકા ગગડાવ્યા ને દેશભરમાં ફરી ડકા દેવા લશ્કર લઈ નીકળી પડયા. તેણે કૈાશલ ને કાશી જીત્યા. પંચાલ ને કુરુ જીત્યા. જીતી ત્રણ ખંડ ધરતી.
ત્રણે ખંડમાં ડા દેવાઇ ગયા. મહારાજા સ`પ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com