________________
ચક્રવર્તી સનસ્કુમાર
૧૧ પણ આતે ઊંધું શીખે. લગામ ખેંચતાં તેની ઝડપ વધી ડીવારમાં તે તે બધાની નજર બહાર નીકળી ગયે.
બીજા સોબતીઓ શેક કરવા લાગ્યા. હા! કુમારનું શું થશે ! ઘેડે કયાંથી આવી ચડયો! હવે હીમેખીમે કુંવર પાછા ફરે તે સારૂં. રાજા અશ્વસેનને ખબર પડી એટલે તે પણ ઉમદા ઘડેસ્વારે સાથે આવ્યા. ઘોડાને પગલે પગલે દેડવા લાગ્યા. પણ થોડે દૂર ગયા એવામાં આવી ચડી. શું આંધી ! શુ આંધી ! એતે ચારે બાજુ અંધારું ઘર થયું. પવનને સુસવાટે બેલ્યો. એક હાથ દૂરને માણસ
પણ દેખાતે બંધ થયા. શોધ કરતા ઘેડેસ્વારે બંધ થઈ થયા. આગળ તે શી રીતે જવાય!
આંધી ઉતરી એટલે ઘોડાનું એક પણ પગલું ન દેખાય. સખત ટેબથી બધી ધુળ સરખી થઈ ગયેલી. રાજા મુંઝાયાઃ હવે કરવું શું? નિરાશ થઈને સહુ ઉભા. આ વખતે મહેંદ્રસિંહે કહ્યુંઃ મહારાજ! આપ શોક છેડી દે. મારા દિલેજાન દેતને જીવના ભેગે પણ શોધી કાઢીશ. આપ સહુ પાછા ફરે. જે બનવાનું હતું તે બની ગયું.
મહેંદ્રસિંહ વહાલા મિત્રની શોધમાં નીકળી પડે. ઘેડ ગયે તે દિશામાં ચાલચાલ કર્યું. પાસે એક તીર કામઠું છે, સાથે ચેડા માણસ છે.
એવામાં ભયંકર જંગલ શરૂ થયું, જુદીજુદી દિશામાં શોધ કરતાં સહ જુદા પડી ગયા. મહેંદ્રસિંહ એકલો પડયો. હિંમતથી ચાલવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com