________________
ચક્રવતી સનસ્કુમાર મહેન્દ્રસિંહ નામે તેમને એક ભાઈબંધ હતે નાનપણથી જ તે સાથે ઉછરે. મોટપણે પણ સાથે જ રહે. ઘડીએ જુદા ન પડે.
૨ઃ એક વખત વસંત ઋતુ ખીલી ઉઠી છે. માળીએ આવીને તેની વધામણી આપી એટલે સનસ્કુમારને વિચાર થયોઃ ચાલે વસંતને આનંદ માણીએ. અને બધા તૈયાર થયા. અબીલ, ગુલાલ ને કેશર લીધા. અત્તર કુલના શીશા લીધા. સંગીતને સઘળે સાજ લીધે. એવામીઠાઈના કરડિયા લીધા. પછી આવ્યા નગર બહાર ઉપવનમાં.
ત્યાં અબીલ ગુલાલ ઉડાડયા. કેશર ધોળીને તેની પીચકારીઓ છાંટી. વીણા ને સારંગી છે ગીતગાન કર્યા, પછી મેવા મીઠાઈ જમવા બેઠા. એવામાં એક સોદાગર પાણીપથે છેડે લઈને ત્યાં આવ્યું. રાજકુંવર જાણીને તેને ભેટ કર્યો. તેના મનમાં એમ કે તે પસંદ કરે તે બીજા બધા ઘોડા વેચાય.
રાજકુંવરને વહાલા હાથીડા. જે તે મજ્યા તે ગીતગાન ને જમણ પડયા રહે. સનસ્કુમારને પણ એમજ થયું. ઘેડાની પરીક્ષા કરવા તરતજ ઘેડ પલાણ નાખ્યું. ચાબુક લીધી. પણ તે ચાબુક ઉપાડે તે પહેલાં તે છેડા ઉપડશે. સાથે બીજા રાજકુમારોએ પણ ઘેડા દોડાવ્યા. પણ આ ઘડો કઈ અજબ! શું એની ચાલ ! શું એની ઝડપ! એતે બધાની આગળ પડ. વીજળી વેગે દોડવા લાગ્યો. બીજા બધા પાછળ રહી ગયા એટલે કુમારે ઘોડાની લગામ ખેંચી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com