________________
૧૦
લેખક મહાશય આટલેથી જ નથી અટકયા. તેમણે તે ભરત સ્તૂપમાંનાં માયાદેવીનાં સ્વપ્ન-દશ્યને સંપ્રતિરાજાની માતાના સ્વપ્નનું દશ્ય માની લીધું છે. માયાદેવીનાં સ્વપ્નદશ્ય ઉપર, “માવવો ઉતિ ? એમ લખ્યું છે. લેખકે એ જેવા કે વાંચવા-વિચારવાની તસ્દી જ લીધી નથી. મહાત્મા બુદ્ધનું માતાના ગર્ભમાં અવતરણ થયું એ સંબંધી અનેક
થામાં પણ મહાત્મા બુદ્ધને માટે “ભગવાન કે એવા જ કેઈ શબ્દને ઉલ્લેખ થયેલ છે. * આ સંબંધમાં, કેટલાંક પ્રમાણે નીચે પ્રમાણે છે – Bhagavato Ukramti.
बोधिसत्तो तुसिता काया चवित्वा मातुकुचि ओक्मति (સોન્તો રાતિ, જો ૩ખનો ( Digha. II, PP. 12, 18, 68).
बोधिसत्त्वाः...तुषित भवनं उपगम्य मनुजभवं अभिकाक्षमाणाः मातुः कुक्षि अवतरन्ति...गर्भावक्रान्तिसम्पन्नाथ सम्यक् संबुद्धा भवन्ति । महावस्तु १, पृ. १४२. ( भगवतः ) गर्भावक्रान्ति
-Lalita-Vistara, P. 86.
Barhut Inscriptions, P. 52. * The descent of the Boddhisattws into the womb of his mother is referred to in texts like Digha Nikaya II ( Pp. 12, 13; 55) or the Jātakas.
-Asoka (By R. K, Mookerji ), P. 61 Note.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com