________________
( આધિસત્ત્વે તુષિત દેવલાકનાં સુંદર ભવનમાંથી ચ્યવીને, શ્વેત હાથી બનીને,....માતાની કુક્ષિમાં અવક્રમણ કર્યું”).
बोधिसत्त्व श्वेत सुन्दर हाथी बन,... रुपहली मालाके समान सूँडमें श्वेत कमल लिये, मधुर नाद कर... माताकी शय्याको तीन बार प्रदक्षिणा कर, दाहिनी बगल चीर, कुक्षिमें प्रविष्ट हुये जान पड़े। इस प्रकार ( बोधिसत्त्वने ) उत्तराषाढ नक्षत्र में गर्ममें प्रवेश किया । યુદ્ધવર્યાં, પૃ. ૨.
ઉપરના પાઠામાં ‘શ્વેત' એ વિશેષણ છે એ નાનું બાળક પણ સમજી શકે તેમ છે. મહાત્મા બુદ્ધ સ્વર્ગથી ચ્યવીને, તેમની માતાનાં ઉદરગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં સફેત હાથીને પાતાનાં મુખમાં (મુખ કર્યું હોય તા, ખરી રીતે કુખ જોઇએ) પ્રવેશ કરતા જોયા હતા એવા પ્રો. કનૈ પાઠના અર્થ માત્ર કર્યાં છે. તેમણે એથી વિશેષ કંઈ કહ્યું નથી. આથી પ્રો. કન આ પ્રસંગ મહાત્મા બુદ્ધના સંબ ́ધમાં લાગુ પાડે છે એવુ લેખકનુ` કથન ઠીક નથી. બુદ્ધની માતાને સ્વપ્ન-દર્શન થયું હતું એ શકાસ્પદ છે એવું લેખકનુ' મ’તન્ય પણ વાસ્તવિક નથી. લેખકે આના સબધમાં, બૌદ્ધ ગ્રંથા વાંચ્યા જ નહીં હોય એમ લાગે છે. પ્રે. કન, મહાત્મા બુદ્ધની માતાએ જોયેલ હસ્તિ-સ્વપ્નના પ્રસંગ, મુદ્ધની માતાને અનુલક્ષીને જણાવે છે એમ કહીને, લેખક એ પ્રસંગ મહાવીરની માતાના સંબંધમાં વધારે સવિત છે એમ કહે છે. લેખકનું આ કથન કપાલકલ્પિત છે. મહા
મા બુદ્ધની માતાએ સ્વપ્નમાં છ દંતુશળવાળા હાથી જોયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com