________________
આદર્શ જૈન
૭૩
જન “લખવા ખાતર લખે નહીં * * * બોલવા ખાતર બોલે નહીં, જીવન ખેલો ખેલતાં જ સહજ કાંઈ લખાઈ જાય ખેલે ખેલતાં જ સવાભાવિક બોલાઈ જાય ખેલની વાચા એ અનુભવનું જ્ઞાન-સત્વ છે. અને અર્થહીન વાચામાંથી સરેલા શખે તે ” કૃત્રિમ કલ્પનાનાં કાચા રંગે છે. ' તેથી પંડિતદશાને–વાચાળતાને પાછળ મૂકી શેધકદશા તે સ્વીકારે છે. વિસંવાદી જીવનને બાળી સંવાદી જીવનના તાર ઝણઝણાવે છે. '
“ડૂબતાને તારે તેજ સાચે ધર્મ” એટલું જ માત્ર જૈન શીખે છે.” આત્મ “સ્વાતંત્ર્ય મંદિરનાં પાયા નાંખે એજ તેને ઈષ્ટગુરૂ છે.
-
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com