________________
૭૪
આદર્શ જૈન
સદ્ભાવ ને ભાવના હૃદયમાં તુરત ઝીલે છે,
વ્યવહારિક જીવન કરતાં
આદ'માં તે બહુ મ્હાણે છે, રમે છેઃ દુગુ ણીની દયા ખાઈ
સગુણીની નિરંતર પૂજા કરે છે. વ્યક્તિ-સ્વાત અમાંખેલી
સ્વચ્છંદતા સામે હેનિશ બળવા જગાવે છે. • વ્યસન · કે ‘ સુસ્તી ’
‘જૈન' માટે કઠ્ઠીય સર્જાય નહીં. એ મધના પાળે, નિયમા જાળવે, પણ આત્માને બાધક-આત્મતેજને હણનાર નિયમાને ફૂંકતા તેને વાર લાગે નહિં.
આત્મશ્રદ્ધાના નાવમાં એસી
નિડરતાથી લાંખી સફા ખેડે છે.
વિવેકના વાવટા નીચે
પેાતાના વ્યક્તિત્વને જૈન જમાવે છે, ચમકાવે છેઃ રાગદ્વેષથી દૂર, ને
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com